________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંદરાજાનું ચરિત્ર
ર૬૨ આપ્યું હોય તે પણ તે તમારી તો પ્રજાજ છે ને? તેણે આપણે તે યશજ વધાર્યો છે ને?
વીરમતી બેલી “મંત્રી ! આવું ન બેસે. પ્રજા એટલે શું? એણે વિવેક તે રાખવું જોઈએ કે નહિ ?
મંત્રી ચૂપ રહ્યો. અને પોતાના સ્થાને , વીરમતીને આખીરાત ઊંઘ ન આવી. તેને ચંદ્રના પ્રજાજને વચ્ચે જોરશેરથી વખાણ થાય તે ન ગમ્યા. તેણે ફરીવાર નાટકીયાઓને નાટક કરાવવાનું ઇચ્છયું અને તેને આ દાન આપનાર ચંદ્રને પ્રશંસક કેણ છે. તે શોધી કાઢવાનું મન થયું.
(૨) બીજે દિવસે પણ નાટકીયાઓને નાટક કરવાનું તેણે ફરમાન કર્યું. નાટકીયાઓએ ગઈ કાલ કરતાં પણ સવાયાં ભરત વિગેરેનાં અનેક નાટકો કર્યો. નાટક પૂર્ણ કર્યા બાદ નટ ચંદ્રરાજાની જય બોલતો વીરમતી પાસે આવી ઉભે. વીરમતીએ કાંઈ ન આપ્યું એટલે કુકડા થયેલ ચંદ્રરાજાએ જોસથી પાંખે ફફડાવી બીજું સોનાનું કાણું પાડી ભેટ કર્યું. આ ભેટ થતાં જ પ્રજાએ પણ નાટકીયાને દાન આપ્યું.
આ ભેટ કુકડા બનેલ ચંદ્રરાજાએ કરી છે તે વીરમતી બરાબર જોઈ ગઈ. તેને ક્રોધ એકદમ ભભૂકી ઉઠયે પણ તે તેણે તુર્ત તે મનમાં સમાવ્યું, પરંતુ લેકેના વેરાયા બાદ તે તલવાર લઈ સીધી ગુણવળીના આવાસે પહોંચી અને પાંજરું હાથમાં પકડી કુકડાને કોધથી કહેવા લાગી.
દુષ્ટી હજી પણ તને શાન આવતી નથી? જીવતે રાખે એટલે આ બધા ચાળા કરે છે અને હું ચંદ્ર છું તેમ જણ
For Private And Personal Use Only