________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
પાંજરામાં રહેલ કુકડા બનેલ ચંદ્રરાજાને પાંજરામાં રહે ચેન ન પડયું. નટ ભલા ભલા કરી ચંદ્રરાજાની ઘેાષણ કરે ત્યારે કુકડે પાંખ ફફડાવી બહાર નીકળવા મથત અને વિચારતે કે
આતે નટની જાત દાન મળે તે ગામે ગામ વખાણ કરે અને ન મળે તે ની દે. આજે દાન અપાશે તે સારું નહિતર તે ઠેર ઠેર મારા અને આભાના અવગુણ ગાશે. એને બિચારાને ખબર નથી કે ચંદ્ર તે કુકડે થયે છે. તે રાજા હતા તે તેને કયારને ધનથી ભરી દીધો હોત. શું કરું ? શું આપું. તેણે પાખાને જેસથી ફફડાવી અને પાસે પડેલું સેનાનું કાળું ધબ કરીને નીચે ફેંકયું.
દૂર ઉભેલા શિવકુંવરે આ જોયું અને તે તેણે ઝડપ કરીને લઈ લીધું. શિવકુંવર ભલા ભલા ચંદ્રરાજા બોલતે સુવર્ણ કચેલાને લઈ નાચવા માંડે ત્યાં તે નગરજને તરફથી એક પછી એક એનેક ભેટેને વરસાદ થયે. નટે રાજી રાજી થઈ ગયા. લેકે વેરાણા. વીરમતી પણ ત્યાંથી પિતાના આવાસે આવી પણ તેને મુદ્દલ ખબર ન હતી કે આ કચોલું ફેંકનાર કુકડા છે તેથી તેણે મંત્રીને બેલાવી કહ્યું. “ગામમાં એ કર્યો પાક છે કે મારા પહેલાં તેણે દાન આપ્યું? મને લાગે છે કે મને ઓળખનારામાંથી તે કઈ એ નહિ હેય પણ કઈ
સાળે મેટો થયો હોય અને અજાણ્યે અહિં આવ્યો હોય તેણે ધનના ઉત્પાદથી આમ કર્યું લાગે છે. મેં કોણે દાન આપ્યું તે જાણ્યું નથી. જે જાયું હેત તે તેની પુરી ખબર લઈ લેત..
મંત્રી બેલે. “માતા ! શેષ ન કરે. ગમે તેણે દાન
For Private And Personal Use Only