________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
6
ચરાનું ચરિત્ર
૨૫૯
નાટકીયાઓએ ધાળાં માંઢા કર્યાં, હોઠ લાલ કર્યા, ર ંગએરંગી પાયજામા પહેર્યાં અને ઢાલ મૃદંગ અને કાંસી જોડા વગાડતા અહેા અડ્ડા ભલા ભલા 'ની બૂમ પાડતા. લેકની નજરને તેમણે તેમની સન્મુખ કરી.
પગે ઘુઘરીઓના ધમકાર કરતી શિવમાળા આવી. શરણાઇ અને મૃદ ગના અવાજ વચ્ચે તે કીટકીટ કરતી વાંસ ઉપર ચડી અને અરાબર સેાપારી ઉપર પેાતાની નાભિ ટેકવી વાંસ ઉપર ચક્કર કરતુ હોય તેમ તેણે તેના શરીરને ક્ળ્યુ. લેકે આ જુએ છે ત્યાં તે શિવમાળાએ ગુલાંટ મારી આખુ શરીર ઉ કરી માથા નીચે સેપારીને રાખી ફરતી ઉંધી પુતળીની પેઠે શરીને ફેરવ્યુ. બધા એકીટસે જોતા હતા ત્યાં ખીજી ગુલાંટ ખાઇ સેાપારીને એક પગ નીચે રાખી બીજો પગ અદ્ધર કરી તેણે પેાતાની કાયાને ભમાડો. નીચે નટા જેસથી વાંજિત્રા વગાડતા હતા તેએ અદ્ધર શ્વાસે શિવમાળા સામે જોતા હતા તા ક્ષણભર લેાકેાની સામે તેમના હાવભાવ નિહાળતા હતા. અધાતું ચિત્ત અને નજર શિવમાળાની નાટકકળામાં એતપ્રેત હતી. વખત ખુમ થયા એટલે શિવકુંવરે તેને નીચે ઉતારી. નટે બધા તેને ભેટયા અને થ થૈ કરતા ચંદ્રરાજાના ગુણુગાવા લાગ્યા. ‘ભલે ભલે આભા, અને તેના ભલા ભલા રાજાચ’ વીરમતીને નાટક ગમ્યું. પણ ચંદ્રના યશ ન ગમ્યા. વીરમતી આગળ નટીએ હાથ ધર્યાં પણ તેને કાંઇ ન મળ્યું એટલે તેણે ખીજી ત્રીજીવાર અનેક નાટક કળા બતાવી. અને ફ્રી ફ્રી ચંદ્રરાજાના અને આભાના ગુણુ ગાયા.
લેકે બધા દાન આપવા તૈયાર થયા પણ રાજમાતા વીરમતી જ્યાંસુધી કાંઇ ન આપે ત્યાંસુધી ખીને કાણુ આપે ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only