________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૫૭ તરવારે ખખડી સુમતિ લશ્કરને આગેવાન બજે સામતે અને સૈન્ય આભને કાજે લડાઈમાં ઝુક્યા. તેઓએ હેમરના લકરને કચરઘાણ વાળી ચારે બાજુથી હેમરથને જીવતો પકડી તેમણે પાંજરામાં નાંખે અને તે મુછાલા ગણુતા હેમરને વીરમતી પાસે હાજર કરવામાં આવ્યું. વીરમતી બોલી. “કેમ મુછાળા નરેશ! હું તે રંડા એટલે રાંડેલી નારી છું. પણ તું તે રંડાપુત્ર રાંડરાંડને પુત્ર પુરુષાતન ગુમાવી બેઠેલ પંઢ છેને? એ ઉંચું તાક અને જવાબ આપ. અબળા હું કે તું ? હવે તારું અભિમાન ઉતર્યું કે નહિ? કેટલીયેવાર આભાએ તને પરાભવ કર્યો છે છતાં તને કેમ લડવાનું ગાંડપણ થઈ આવે છે?
સુમતિ મંત્રી બેલ્યો. “માતા ! હવે તે પામરને વધુ કહેવાને શું અર્થ છે? દુનિયામાં તેના જેવા કેઈ મૂર્ખ હોય છે કે જે પિતાની શક્તિને વિચાર કર્યા વિના કુદાકુદ કરે છે અને પછીથી પસ્તાય છે.”
હેમરથ બે “માતા ! હું ભૂલ્યો. મને તમારી શક્તિનું ભાન ન હતું. મેં આજે જાયું કે આપ સ્ત્રી નથી પણ દેવી છે. હું તમારી આજ્ઞાને હવે નહિ મને જીવિતદાન આપે. ' મંત્રી અને રાણીએ વિચાર કરી તેને જીવિતદાન આપ્યું હેમરથ આભાને ખંડીયે રાજા થયે.
વીરમતીની હાક રાજ્યમાં તે હતી પણ દેશ પરદેશ પણ ફેલાઈ. હવે કઈ આભા સામે નજર નાખે તેમ હતું નહિ.
૧૭
For Private And Personal Use Only