________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
કથાસાગર
આવે. પાછલા દીવસના પરાભવ મને લાગે છે કે તે ભૂલી ગયા છે. આભાનું તે પરાક્રમ તેનું તેજ છે. વીરમતીને હજીતેણે જોઈ નથી તેથીજ તે ઉંચા નીચા થતા લાગે છે. કીડીને પાંખ મરવા માટેજ આવે છે તેમ તેના તરખરાટ નાશ માટેજ છે. આ પછી વીરમતીએ દૂતને ગળું પકડી બહાર ધકેલ્યા.' દૂત હેમરથ રાજા પાસે પહેાંચ્યા. તેણે રાજાને સ્પષ્ટ કહ્યું રાજન્! વીરમતી સ્ત્રી છે તેથી તેનુ રાજ્ય જલદી ખુ ંચવી લેવાશે તેમ માનવું ભૂલ ભરેલુ છે. તે તે સાક્ષાત્ ચંડિકા જેવી છે. તેનું તેજ અને કડપ ભલભલા રાજામાં ન હાય તેવા છે. માટે જે કરા તે વિચાર કરી કરશે. ’
:
અભિમાનની પરાકાષ્ઠાએ ચડેલ હેમરથે આ ન માન્યું અને તેણે યુદ્ધની નાખત વગાડી. સૈન્ય એકત્ર થયું અને તે સૂચ કરતું આભાના સીમાડે આવ્યું. આભાની પાસે આવતાં હેમરથને ખખર પડી કે આભાનગરીમાં ભલે પુરુષ રાજા ન હોય પણ શ્રી રાજાએ તેના ઢોર વ્યવસ્થિત સંભાર્યાં છે. આભાનગરીના લેકેને વીરમતી ઉપર જરૂર અભાવ છે. છતાં પેાતાના રાજ્ય માટે તેા મગરૂર એટલા બધા છે કે કાઇપણ ભાગે અન્યના તે પગ આભામાં નજ જોઇએ.'
વીરમતીએ સુમતિને મેાલાવ્યો અને કહ્યું · પ્રધાન ! તમે લશ્કર લઈ જાઓ અને હેમરથના પરાભવ કરે. હું' લક્ષ્યરની આગેવાની લેવા અને લડવા તૈયાર છું પણ મને આ નામ સાથે લડતાં શરમ આવે છે. મારી તો તાકાત તેને તેના સૈન્યમાંથીજ એકલા ઉપાડી લાવવાની છે પણ તેમ નથી કવું. તમે જે રીતે થતું હાય તે રીતે તૈયારી કરી લડી તેના પરભવ કરેશ નિઃશંક જય આપણે છે.
For Private And Personal Use Only