________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૧૫
મંત્રીએ આ જાણ્યું પણ તેના પ્રતિકાર કરવાની તેનામાં તાકાત નહાતી તેથી મનમાં દુઃખ ધરી પેાતાને ઘેર આવ્ચે. (૪)
વીરમતી નિર્ભય થકી પાળે રાજ્ય અખંડ આવીને કંઈ નમ્યા પૃથ્વીપાળ પ્રચંડ,
વીરમતીની આભાનગરીમાં પુરી ધાક હતી પણ બીજે તે એવી વાત ઉડી. કે આભાનગરીના રાજ્ય કુંટુંબમાં કલેશ છે અને તેને લઇ વિમાતા વીરમતીએ ચદ્ર રાજાને કુકડા મનાવી પોતે રાજા બની બેઠી છે. સ્ત્રી ગમે તેવી હાંશીયાર હાય પણ તેની બુદ્ધિ તા પગની પાનીએ ને ? તેની પાસેથી રાજ્ય ખુ ંચવી લેવું તેમાં શી વિસાત? આ તર્કના લાભ લેવાનુ પડેશના હેમાલયના રાજા હેમરથનું મન થયું. તેણે એક દૂત વીરમતી પાસે મેકલ્યે. આ દૂત તેના રાજાને સંદેશ લઈ આભાનગરી રાજસભામાં આવ્યે.
રાજાના સિ ંહાસન ઉપર વીરમતી બેઠી હતી સામે બધા મત્રીએ અને રાજ્ય કચારી બેઠા હતા ત્યાં તે ખેલ્યું. મારા રાજા કહેવરાવે છે કે ‘રાંડ ! તે રાજ્ય કરી શકતી હશે. રાજ્ય પાલન તે મરદનું કામ છે. વીરમતી ! રાજ્ય અમને હવાલે કર અને રાણી વાસમાં પેસી જા. સીધીરીતે માનીશ તે સારૂ નહિતર ચેટલા ખે`ચી હેમરથ બળત્કારે કાઢશે.’
કૂત હજી પૂરૂ ખેલે તે પહેલાં તે વીરમતી ક્રોધથી સળગી ઉઠી અને મેલી. ‘એ ચૂપ કર. તારા રાજા કેઇ ક્ષત્રિયાણીના છેકરા નથી લાગતા. કેઇ રાંડીરાંડનેા પાછળથી જન્મેલે લાગે છે. મેલે શું વળે. ક્ષત્રિય પુત્ર હાય તા વ્હેલા થઇ લડવા
For Private And Personal Use Only