________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
કથાસાગર
કુકડા આમ તેમ કુદતા હતા. મંત્રી એલ્યા ‘રાજમાતા ! આ કુકડા પાળવાના શાખ તમને કયારે થયા ?
રાજમાતા એલી. ‘મને તેા કુકડાને શેખ નથી. પણ વહુને આનંદ કરવા આ કુકડા ખરીદ્યો છે. ભલે ખિચારે ખાય પીએ અને તેનુ નસીમ હોય ત્યાંસુધી આનદ કરે.' સુમતિ મત્રી આયેા · ખરીદ્યો હોય તે તેનુ ખર્ચ રાજ્યમાં પડવું જોઇએને? તે તે પડયું નથી તેથી લાગે છે કે તમને કોઇએ આપ્યા હશે ?”
મંત્રી ! તમને ફ્રી એકવાર કહી દઉં કે હું કાંઈપણુ કહું તેમાં શંકા કે તર્ક વિતર્ક ન કરવા. મારી ખાખતમાં કેઇની ચાંપલાશ મને ગમતી નયી. શું અમારી પાસે એવું કાંઈ નથી કે કુકડા ખરીદવા રાજ્યની તિજોરીમાંથી પૈસા લઇએ તાજ ખરીદાય ? અમારે કેટલાક ખર્ચ રાજ્યમાં ન નોંધાવવા હાય તા ન પણ લખાવીએ તેથી શું?” કડક અવાજે વીરમતીએ કહ્યું. ‘માતા ! હું ભૂલી ગયા મને તેા પેલી રેાજની હિસાબી વહીવટની ચિકાસ કરવાની ટેવ પડી ગયેલી એટલે મેલ્યું. મારા ખેલવામાં તમે જરા પણ ખેડુ ન લગાડશેા. ' વાત ફેરવી વાળતાં મંત્રી એલ્યા.
આ વાત વખતે ગુણાવળી પાસેનાજ ખંડમાં હતી. વીરમતી ઉભી થઇ ગઈ અને મંત્રી પણ ઉભા થયા. જતાં જતાં તેણે રેાઈ રાઈ રાતી કરેલ આંખવાળી ગુણાવલીને જોઇ. મંત્રીને શા માટે રડો છે ? તે પુછવાનું મન થયું પણુ વિમાતાની બીકે તે કાંઇપણુ પુછ્યા વિના ચાલવા લાગ્યા તે વખતે ગુણાવળીએ કર સંજ્ઞાથી મંત્રીને સમજાવી દીધુ કે ચંદ્રરાજા જ આ કુકડા થયા છે અને તેને વિમાતાએ બનાવ્યા છે. '
6
For Private And Personal Use Only