________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચંદરાજાનુ` ચરિત્ર
૫૩
મંત્રી સ્મેલ્યું। ‘સારૂ’રાજમાતા ! આજેજ પહેા વગઆપની સામે આવનાર એ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડાવીશ. આપજ હવેથી રાજા.
ચાર જણને સખ્ત શિક્ષા કરી એટલે બધા ચૂપ.’
( ૨ )
આભાનગરીમાં ઘોષણા થઈ કે રાજાના તમામ અધિકાર વીરમતી રાજમાતા સંભાળશે તેની અવગણના કરનાર શિક્ષાપાત્ર થશે. લેાકેા રૂપ સમજ્યા અને રાજ્ય આજ્ઞાને માથે ચડાવી. આમ આભાનગરીમાં ત્રિયારાજ્ય થયું.
વીરમતીએ કડકરીતે રાજ્યનુ સુકાન સંભાળ્યુ. મોટા મોટા સામન્તે તેને અનુસરવા લાગ્યા. અને તેનું રાજ્ય ચંદ્રકુમાર કરતાં પણ સવાયુ સીધીરીતે ચાલવા લાગ્યું. કેઇ ચુકે ચા કરી શકયું નહિ.
સુમતિ પ્રધાન પણ રાજ માતાના અનન્ય ઉપાસક થયે અને તે એક વખત તેની પાસે આવી કહેવા લાગ્યું. રાજમાતા ! શું રાજ્યના સરસ દૌર ચાલે છે. વાધ અને બકરી તમારા પ્રતાપથી એક આરે પાણી પીએ છે. તમારી હાક નગરીમાં એવી મેસી છે કે તમે એક વખત ચામડાનું નાણુ ચલાવે! તે પણ કોઇ ચુંચા કરે તેમ નથી. દુનિયામાં તે વૃદ્ધ થાય ત્યારે નમે પણ તમે તે બીજા ખધાને નમાવ્યા છે. વીરમતી ખુબ રાજી થઈ અને તેને લાગ્યુ કે હવે આપણું કાઈ નામ દે તેમ નથી.
'
( ૩ )
એક વખત મંત્રી વીરમતીના આવાસે આવ્યા. ત્યારે વીરમતીની પાસે એક સેાનાનુ પિંજર પડયું હતું અને તેમાં
For Private And Personal Use Only