________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૨
www.kobatirth.org
કથાસાગર
મંત્રી ! સંભાળીને ખેલેા. હું કહું છું કે રાજાની હત્યા તમે કરી છે. લેકે ભલે મારા વાંક કાઢે પણ હું તમારા વાંક કાઢું છું શું કહેવુ છે ?' વીરમતીએ આંખ લાલ કરી એલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી એલ્યે ‘રાજમાતા ! આ શુ બેલે છે? રાજાના ભકત હું રાજવીના હત્યારો કેમ બનુ ? શા માટે રાજાને હણુ ? તેના પુરાવા કાંઇ ખરા કે એમને એમ આળ ?”
‘જેવું તેં મને કહ્યું તેવું મેં તને કહ્યુ. દુનીયામાં આડે લાકડે આડો વહુ કર્યો સિવાય મેળ કયાં મળે તેમ છે? માટે કહું છું કે ચૂપ રહેા. આ વાતમાં ઉંડા ઉતરી નહિ. લેાકેાને કહી દેો કે રાજા વિદ્યાની સાધના કરે છે માટે હાલ દર્શન નહિ દે. અને તમે જાહેર કરી દે કે રાજાનું તમામ કૃત્ય વીરમતી રાણી સંભાળશે. તેના હૂકમ એ રાજાના હૂકમ અને હાલ રાજા તરીકે વીરમતીનેજ માનવી. જોઉ છું કે પછી કાણુ આડુ જાય છે. ઢીલુ તંત્ર રાખીએ તે પ્રજા માથે ચડી બેસે. રાજા નથી, રાજા નથી તેમ બૂમ પાડવાની જરૂર નથી. હું રાજા તું મંત્રી પછી શુ કામ અટકી પડવાનુ છે ?’
મંત્રી વીરમતીની ઉગ્રતા સમજી ગયા અને હાજી હા કરતા થઇ ગયે તેણે માન્યું કે જો આપણે વધુ ચીકાશ કરશું તા આ વૃદ્ધા કાઈ એવું સ્ત્રી ચરિત્ર કરશે કે રાજાની હત્યા કરનાર તરીકે મને જાહેર કરાવશે. લેક સત્યાસત્યને નિર્ણાય ઘેાડુ જ કરવાનુ છે. વાત વહેતી થઇ તે કેાઈ કાંઈ તે કાઇ કાંઇ આડુ અવળુ ખેલશે. માટે હમણાં તે તેને અનુકુળ થવામાંજ ફાયદો છે.’
For Private And Personal Use Only