________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
મિથ્યા ગુમાન
યાને
હેમરથ
( ૧ )
આભાનગરીના નગરવાસીએ રાજસભામાં આવ્યા અને એલ્યા મંત્રિવર! આજે એક મહિનાથી રાજાનાં દેન થયાં નથી. તરેહ તરેહની વાતા ગામમાં ચાલે છે તે રાજાનાં અમને દર્શન કરાવે.’
રાજ્યના મૂખ્ય મંત્રી સુમતિ એલ્યે ‘ નગરવાસીએ ! તમે જેમ રાજાને દેખ્યા નથી તેમ મેં પણ ખરાખર મહિનાથી રાજાને જોયા નથી. હું આજેજ એની રાજ્યમહેલમાં તપાસ કરાવું છું અને તમને બધાને ખબર આપુ છુ.' મંત્રી રાજમાતા વીરમતીના આવાસે પહોંચે અને તે તેને પગે લાગી ખેલ્યું ' રાજમાતા ! સમગ્ર પ્રજાજન રાજાના દર્શન વિના અકળાય છે અને આ બધા આમાં તમારો વાંક કાઢે છે. માટે જે સત્ય હોય તે કહા એટલે લેાકેાને નિરાંત વળે. ’
વીરમતી ઘરકી બેલી ‘મારે
વાંક ?” ‘હા. તમારા વાંક લેાકેા મેલે છે. કહે છે કે રાજાનુ માઢું વીરમતીએ કર્યુ
છે.
For Private And Personal Use Only