________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
કથાસાગર
એક વખત વિમળાપુરીમાં કેઇ એક એગિની આવી. તેના હાથમાં વીણું હતી. વીણાના સૂરમાં તે ચંદ્રરાજાના ગુણ ગાતી હતી. આભાપુરી અને ચંદ્ર નરેશનું નામ સાંભળી પ્રેમલા એકદમ તેની પાસે દોડી ગઈ તેણે અમૃત રસ માફક તેનું ગાયન સાંભળ્યું અને પછી પુછ્યું “ગિનિ ” તમે કેણ છે? કયાંથી આવે છે ? અને જેનું ગાન ગાયું તે આભાપુરી ચંદ્ર નરેશને તમે જે છે ખરો?
ગિની બોલી. “પુત્રિ! હું ગિની છું. આભાપુરીથી આવું છું. ચંદ્રનરેશ જે ઉદાર અને ગુણવાન રાજવી મેં કઈ યે નથી. પણ આવા મેટા માણસ ઉપર મહા વિતક આવી પડયું છે. તેની ઓરમાન માતા વીરમતીએ તેને કુકડો બનાવી દીધેલ છે વિગેરે બધે વૃત્તાંત કહ્યો.” - ચંદ્રનું નામ સાંભળી પ્રેમલા આનંદ પામી પણ જ્યારે તેને કુકડે બનાવ્યું છે તે સાંભળી તે દુઃખી થઈ. પરંતુ તેને દેવીના વચન ઉપર વિશ્વાસ હતું કે સેળવષે મારો પતિ મને જરૂર મળશે. અને ત્યારે તે ચંદ્રરાજા રૂપે જ થશે.
પ્રેમલાએ આભાપુરી અને ચંદ્રરાજાની બધી વાત ગિનીદ્વારા રાજાને પણ જણાવી. રાજા બે “પુત્રિ તું જરૂર સાચી છે અને જરૂર તારા મને રથ ફળશે. તારા ઉપર આવેલ વિપત્તિ ટળશે. અને બધાં સારાં વાનાં થશે.”
હવે આભાપુરીમાં કુકડ થયેલ ચંદ્રરાજાનું શું થયું તે જોઈએ.
For Private And Personal Use Only