________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત ચક્રવ ત
વિરાધી નથી પણ આ મરીચિએ દીક્ષા લેનારાનાં દેવાથી થતા પૂજા સન્માન દેખી ભગવાન પાસે દીક્ષા લીધી પણ તેને ટાઢ તડકાના ઉપસર્ગો ન સહન થયા. તેથી તેણે કોઇ જુદેજ વેષ ધાર્યો છે. તે ભગવાં કપડાં પહેરે છે. પગમાં ચાખડી રાખે છે. પાત્રો છેોડી કમ'ડલુધરે છે અને માથે પણ છત્ર રાખે છે. હજી એટલુ સારૂ છે કે તેનામાં સુ ંદર ઉપદેશ આપવાની
છટા છતાં લેાકેાને ઉપદેશ સાચા આપે છે અને પોતાના ભગવા વેષમાં કાઇને જોડતા નથી. આમ છતાં તે ખરેખર પૂણ્યશાળી છે કેમકે તે ચેાવીસમા તીર્થંકર થશે. મારે માટે તા તે ખરેખર વંદનીય છે.'
ભરત ચક્રવર્તિ જ્યાં મરીચિ હતા ત્યાં ગયા અને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક વંદન કરી ખેલ્યા ભાગ્યવંત ! તમે ખરેખર પૂણ્યશાળી છે. ભગવતે કહ્યુ` છે કે મરીચિ છેલ્લા તીર્થંકર થશે. મહા વિદેહમાં ચક્રવર્તિ થશે અને આ ભરક્ષેત્રમાં પહેલા વાસુદેવ થશે.' હું તમારા ભગવા વેષને વાંદતા નથી પણ તમે છેલ્લા તીર્થંકર થશે। માટે ખરેખર ભાગ્યવંત છે. તેથી વદન કરૂં છું.”
ભરતેશ્વર તા ગયા પણ મરીચિના હુ તેના હૃદયમાં ન માટે. દ્વેષ જીતવા સહેલે છે પણ રાગ જીતવા ઘણા કઠણુ છે આથી મેક્ષ નિસરણી ચડતાં ક્રોધ માન પહેલાં જાય પણ રાગ રૂપ માન અને લેાલ પછીજ જાય છે.
મરીચિ નાચવા માંડયેા અને એલ્કે મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પહેલા ચક્રવર્તિ, હું પ્રથમ વાસુદેવ અને છેલ્લે તી કર. શું અમારૂં કુળ. અહાહા ઇક્ષ્વાકુકુળમાં
For Private And Personal Use Only