________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસામ
૨૩ તીર્થંકરો થવાના. જગમાં અમાર કુટુંબ જેવુ ઉચ્ચ
કુટુંબ કાઈજ નથી.
માંધ્યું.
હર્ષાતિથી અહિ મરીચિએ નિકાચિત નીચગેાત્ર
(૮)
જગત્ત્ને પવિત્ર કરતા એક વખત ચાત્રીસ અતિશયને ધારણ કરતા ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર સમવસર્યાં. પતના રક્ષકાએ આ સમાચાર ભરત ચક્રવત્તિને આપ્યા. સુદર વધામણી ખદલ ક્રિએ તેઓને સાડાબાર ક્રોડ સેાનૈયા ઇનામમાં આપ્યા. ત્યારબાદ ભરતચક્ર સપરિવાર સહિત અષ્ટાપદ પર્વતે ગયા અને ત્યાં ભગવંતને પ્રદક્ષિણા દઇ વાંદી દેશના સાંભળી. પેાતાના મહાવ્રતધારી ભાઇએને જોઇ ભરતને ભ્રાતૃપ્રેમ ઉભરાયે, પેાતાની ચક્રિની ઋદ્ધિ અને હજારા ચક્ષેા સેવકે હાવા છત ભાઇએ વિના પેાતે વનવગડાના ટુઠા જેવા એકલા દેખાય. ‘હુ' માટે હોવા છતાં નાના છું અને મરે નાના હાવા છતાં હૃદયના ઉદાર આ ખરેખર મેાટા છે. હુ ચક્રવત્તિનાં સુખ ભેગવું છું અને આ મારા ભાઇએ દુષ્કર તપશ્ચર્યા કરી રહ્યા છે. જેણે પેાતાના ભાઇઓને પણુ પાતાના ન ગણ્યા તેને જગતમાં બીજું કાણુ પેાતાનું હાય? ’એ વિચારે ઉભરાચા.
,
ભરતેશ્વર પરમાત્મા પાસે ગયા અને પેાતાના ભાઇઓને રાજ્યઋદ્ધિ પાછી આપી ઘેર લઇ જવા વિનંતી કરી. ભગવાને કહ્યું કે ‘ભદ્રિક ભરત! શરીર અને મનની પણ દરકાર ન કરનાર આ ઉત્તમ મુનિપુગવા વમન કરેલ ભેગરૂપ રાજ્યને કેમ ગ્રહણ કરે?'
For Private And Personal Use Only