________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
ત્રીજો મ’ત્રી એકદમ ઉભા થયે અને ખેલ્યા
C
મહારાજ! આ બધા ગપ હાંકે છે. આપને જે ઠીક લાગે તે કરજો આકી હું તે સાવ સાચું કહું છું આ વેવિશાળ કરવા અમે ગયા તે વખતે રાજમહેલમાં ધમાલ ચાલતી હતી. કેમકે તેજ વખતે સિંહલરાજાને ભાણેજ રીસાઇ ચાલ્યા જતા હતા. તેથી હું તેને મનાવવામાં રહ્યો હતા ત્યાં આ ત્રણ જણે વેવિશાળ કર્યું. આ ત્રણમાંથી કાઇ દ્વેષ ચિંતા માટે ય નહેતું ગયુ કે કાઇ વીંટી લેવાય ગયુ ન હતું.'
ચેાથા મંત્રીના વારે આવ્યા એટલે તેણે વિચાર્યું કે પાલ પકડાઇ ગયુ છે. સાચી વાત હવે પ્રગટ થવામાં બહુ વાર નથી. રાજા માલિમલકત લઇ ગરદન મારશે ત્યારે માલમિલ્કત અને જીવ અન્ને ખાઈશું અને ખાટા ગણાઇશું તેા સાચીજ વાત કહેવા દાને?’તે ઓલ્યા ‘રાજન્ સાચીવાત એમ બની છેકે અમે ચારે જણા હાજર હતા ત્યારે વિશાળ કર્યું છે. વેવિશાળ પછી કુંવરને જોવાના અમે આગ્રહ કર્યાં ત્યારે આ હિંસક મંત્રીએ કહ્યું કે કુવર તા તેના મેાસાળ છે. હમણાં દેખાડવાનુ અને તેમ નથી. આમ કહી અને દરેકને તેણે ક્રોડ ક્રોડ સેાનૈયા આપી ફેાડી નાંખ્યા. અમે સેવક ધમ` ચૂકયા. સાનૈયામાં લપટાયા અને ચારે જણાએ આપને ખાટે ખેતુ' કહી ભેાળવ્યા. રાજન્ ! અમેજ આ પ્રેમલાને વિપત્તિમાં નાંખનારા પાપી મત્રીએ છીએ. ધન લેતાં તા મેં લીધું છે. પણ જ્યારે સાંભળ્યુ કે કનકધ્વજ કાઢીયેા છે. ત્યારે મને ખુબ પશ્ચાતાપ થયો કે આ ધન કેમ પચશે ? પરભવે અમારૂ શુ થશે. મહારાજા આપને જે શિક્ષા કરવી ઘટે તે કરે અમે બધાય ભય કર શિક્ષાને લાયક છીએ. વીટીંનું,
For Private And Personal Use Only