________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
ર૪૭ મોકલ્યા હતા કેમકે તે લેકે પરદેશી છે માટે જાતે તપાસ કરી જોઈ વિચારી વેવિશાળ કરશે તેમ કહ્યું હતું. તમે તે જમાઈને જે હશે ! તે વખતે તે કેહીઓ હતો કે સારે હતે? તે લેકે કહે છે કે પ્રેમલાલચ્છી વિષ કન્યા છે તેના સ્પર્શથી અમારે પુત્ર કઢીઓ થઈ ગયું છે. બીજી બાજુ પ્રેમલાનું સ્પષ્ટ કહેવું છે કે મારી સાથે જેનાં ચોરીમાં લગ્ન થયાં તે વર આ નથી. પણ આભાનરેશ ચંદ્ર છે. આ બાબતમાં તમેજ ખરાસાક્ષિ છે.”
પહેલે મંત્રિ ઉભું થયું અને બોલ્યા “મહારાજ ! હું મારી વાત સાચે સાચી કહું છું. અમે રાજાના આવાસે વેવિશાળ કરવા જતા હતા ત્યાં મને મારી વીંટી ઉતારે ભૂલી ગયે હતું તે સાંભળી. તેથી હું તે લેવા ગયે. હું વીંટી લઈને આવું તે પહેલાં તે આ ત્રણ જણએ પ્રેમલાનું વેવિશાળ કરી નાંખ્યું. મેં માન્યું કે ત્રણને ગમ્યું તે કબુલ.
ત્યારે તમે તે કનકધ્વજને જોયો જ નથીને?” રાજાએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
હા. મેં જોયું નથી. ચારમાં પરણતું હતું અને લોક કનકધ્વજ કહેતા હતા તેથી મેં પણ કનક્વજ મા.” મંત્રીએ કબુલ કર્યું .
બીજે મંત્રિ ઉભું થયે અને બેલ. “મહારાજ ! આ વાત ગલત છે આ મંત્રી હાજર હતે. હુંજ હાજર ન હતો કેમકે વેવિશાળ કરવાને વખતે મને એકદમ જંગલ જવાની હાજત થઈ એટલે આ ત્રણને પડતા મુકી હું જંગલ ગયે. અને આવ્યો તે પહેલાં તે વેવિશાળ થઈ ગયું હતું. મેં તે મુદ્દલ સિંહલરાજાના રાજકુમારને જ નથી. એ કુમાર કાળે છે કે ગેર છે.”
For Private And Personal Use Only