________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૬
કથાસાગર
એલાવી રડાકુટ કરી મને વિષ કન્યા ઠરાવી. પિતાજી! હું... આ અક્ષરશઃ સાચું કહું છું મેં સિંહલરાજના કોઇ અપરાધ કર્યાં નથી છતાં મારા ઉપર આવું અતુ કલંક ઉભું કર્યુ" તેમાં હું મારા નસીબનેાજ વાંક સમજું છું. પિતાજી! પુત્ર અને પુત્રીમાં બહુ ફેર હોય છે. પુત્રને તે આપની : વાત ન ગમે તે ચાલ્યા જાય. પણ પુત્રીથી આમાંનુ કાઇ થતું નથી. જીવાડા તે પણ આપ અને ન જીવાડા તા પણ આપ.’
મકરધ્વજ એલે તે પહેલાં મંત્રી સ્મેલ્યા ‘ રાજન્ ! મને તેા પ્રેમલાની વાત સાવ સાચી લાગે છે. અને સિંહલરાજનુ આ બધુ કપટ છે. છતાં આ બાબતના ખરા ખાટાના નિશ્ચય કરવામાં શુ વાર છે? આપણે પેલા ચાર પ્રધાનાને સગપણુ કરવા માકલ્યા હતા તેમને ખેાલાવીએ અને પુછીએ કે તમે જે વર જાયા હતા તે આ છે કે ત્રીજો ? અને મીજી માનુ આભાનગરી માણુસ માકલી તપાસ કરાવીએ કે ત્યાં ચંદ્રરાજા નામના રાજા છે કે નહ્યુિં? અને તે પરણવા અહિં આવ્યે હતા કે નહિ ?”
રાનને કાંઇ હવે ખેલવા જેવું રહ્યું ન હતુ તેને લાગ્યું કે જે થયું તે સારૂ થયુ. ચંડાળાએ ઉતાવળ કરી હાત તે હું પુત્રી ઘાતક અને અવિચારી કહેવાત. તે એલ્યે ‘મંત્રીવર! તમે કહેા છે તે ખરાખર છે. પુત્રીને મહેલે મેકલે અને મંત્રીઓને હમણાંજ ખેલાવે. પ્રેમલા આ પછી પિતાને નમી પેાતાના અવાસે ગઈ.
(૪)
“સાચે સાચું એલો. મેં એઈ તપાસી ખાત્રી કરી પ્રેમલાને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમાને ચારે જણને વર વિવાહ કરવા સિંહલપુરી
For Private And Personal Use Only