________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૪૫ મંત્રી બે ‘પણ માનું છું કે રાજબાળા નિર્દોષ છે. પણ રાજા કપટનાટકથી મુંઝાયા છે ? શું થાય ?”
તે ફરી રાજા પાસે ગયા અને તેણે રાજાને બધી વાત ગળે ઉતારી રાજા પાસે પ્રેમલાને હાજર કરી.
(૩) પિતા! હું શું મારી કથની કહું? આપ પૂજ્ય આગળ મારા ખાનગી જીવનની કથા કહેતાં મને બહુ શરમ આવે છે પણ મારે તે કહા વિના છૂટકે નથી માટે કહું છું.'
જેહને પરણાવી તમે તે નહીં પ્રીતમ એહ જાણું છું અનુમાનથી એમાં નહિ સંદેહ પૂરવદિશી આભાપુરી વીરસેનનો જાત
ચંદનૃપતિ પતિ માહરે તુમે અવધારે તા. મને નગરીના લેકે સમક્ષ ચેરીમાં પરણાવી તે મારો પતિ તે આભાનગરીને રાજા ચંદ્રરાજા હતા. તેણે લગ્ન પછી પાસે રમતાં મને સંકેતમાં સમજાવી દીધી હતી. ત્યાર પછી કંસાર ખાતાં પણ મને સંકેતમાં તેણે પોતાનું સ્થાન જણાવ્યું હતું. અમે હાસ્યને આનંદ લેતાં હતાં ત્યાં હિંસક મંત્રી આવ્યો અને તેણે મારા નાથને સંજ્ઞા કરી ઉઠાડ. તેને ઘણે રક પણ મંત્રી મારા ઉપર ક્રોધ કરી મારા સ્વામિને લઈ ગયો. પહેલી રાત હતી. સસરાનું ઘર હતું. હું અજાણું હતી એટલે હું શરમાઈ અને કાંઈ ન બેલી. મારા નાથ ગયાને થડે વખત થયે ત્યાં આ કેઢીએ વર બની મારા આવાસમાં આવ્યો. હું તેની ચાલ અને અવાજ ઉપરથી ઓળખી ગઈ કે આ મારે પતિ નથી. તેથી હું દૂર ઉભી રહી. આ પછી તેની ધાવ આવી અને તેણે કેલાહલ કરી બધાને
For Private And Personal Use Only