________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
ગુણાવળી ક પી અને તે ખોલી. · સાસુજી ! મારી ભૂલ થઈ હવે હું કાઈ દીવસ તેમ નહિ. કરૂ અને ગેાખે નહિ એસ. ગુણાવળી ગેાખે એસતી મટી અને લેકે ફુકડાને જોતા મટયા પણુ રાજાને ન દેખતાં પ્રજા અકળાણી. રાજા ગયા ક્યાં ? કેઈ દીવસ દેખાતા કેમ નથી ?' પણુ કાઇ વીરમતીની બીકથી ખોલતુ નહિ.
ગુણાવળી પેાતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરતી હાય તેમ તેની પુરી સંભાર રાખતી, કુકડાને ચંદરાજા માની અનેક લાડ લડાવતી અને મારા લાલ કરી સોધી રીસાતી મરડાતી અને પાછી કુકડાને પ્રસન્ન પણ કરતી. કુકડા તેનુ બીજી હૃદય હતા. સÖસ્વ હતા. કુકડામાંથી તે ચંદ્ર કયારે થશે તેની તેને ખબર ન હતી પણ મુનિના વચનથી આશા હતી કે જરૂર કાઇ એક ધન્ય પળે ચંદ્ર થશે અને મારા નાથ મને મળશે. કેમકે દુનીયાનું આખુ તંત્ર આશા ઉપરજ નભે છે.
ચાલે જગત મંડાણુ સકળ આશા વડે આશા જાળ વિશાળ બધાણી છે મધે, ગુણાવળી વીરમતીને હૃદયથી તા તિરસ્કારતી પણ ફાઇ એક પળે હું તેને વશ કરી મારા નાથને સારા મનાવીશ તે આશાએ તેનું કહ્યું કરતી અને તેનું પાયુ પાણી પીતી. સાસુ કહે ત્યારે કૌતુક તે જોવા જાય છે. અને તેના હુકમ ઉઠાવે છે પણ બધે કુકડાને અને પાંજરાને સાથેને સાથે રાખે છે.
હવે આપણે ચદ્રકુમાર વિમળાપુરીથી નીકળ્યા પછી પ્રેમલાલચ્છીનુ શુ થયુ તે જોઈએ.
For Private And Personal Use Only