________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રરાજાનું ચરિત્ર
૨૩૯
મુનિ વિદાય થયા. ગુણાવલી ધર્મમાં વધુ દૃઢ બની અને પક્ષિને પણ ધર્મ સંભળાવી કુકડાપણાનું દુ:ખ મનમાં ન લાવવા જણાવતી હતી.
એક વખત રાજ્ય મહેલનો પાસેથી પસાર થતા કેટલાક પુરુષામાંથી એક ખેલ્યા ‘હમણાં ચંદ્રરાજા ! ઘણા વખતથી દેખાતા નથી. શું શિકારે ગયા છે કે કેમ ?”
બીજો આયે વીરમતી રાજ્ય ચલાવે એટલે ચદ્રરાજાની કાને ઉણપ લાગે છે. '
‘ઉણપ નહિ પણ મેં તા સાંભળ્યુ છે કે ચદ્રરાજાને વીરમતીએ કુકડા બનાવી દીધા છે' ત્રીજાએ કહ્યું.
ચેાથેા ઓલ્યા વીરમતી મહાદેવતાઇ છે. ધારે તે કરે. ના કહેવાય નહિ. ત્યાં કુકડે કુટૂંક કર્યું. પેલાએએ ઉપર ર્જાયુ તા ગુણાવલીના ખેળામાં ફૂંકડા હતા. વાતે કરનારા સમયા કે આજ ચંદ્રરાજા, તેઓ તેને નમ્યા. અને કેાઈ ન જાણે માટે વાતા કરતા બધ થઇ છૂટા પડયા.
(૪)
વાત વાયરે જાય તેમ વાત તે આખા નગમાં પ્રસરી કે ચદ્રરાજા કુકડો અન્યા છે. વીરમતીએ આ વાત સાંભળી એટલે તે ધસમસતી ગુણાવલી પાસે આવી અને કહેવા લાગી કે મારે તા ચંદ્રને મારીજ નાંખવા હતા પણ તારી આજીજીથી જીવતા છોડયા છે. શું થયું અને શું ન થયું તે આપણે જાણીયે. તારે કુકડાને લઇ ગેાખે બેસવુ નહિ અને લેાકેાને શંકા પડે તેવી મમતા દેખાડવી નહિ. તું થાડામાં સમજે તે સારૂં છે નહિતર હું કુકડાને હલાલ કરીશ.”
For Private And Personal Use Only