________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
કપટ નાટક
યાને
નધ્વજ કુમાર
( ૧ )
‘તમે કેણુ છે ? કેમ અહિં આવ્યા છે? આ તમારૂ મકાન નથી? ભૂલ્યા પડયા છે કે શું ? ચાલ્યા જાઓ.’ આમ આક્રોશભર્યા વચને હિંસકની શિખામણથી પ્રેમલાલચ્છીના આવાસે આવેલા કનકધ્વજને પ્રેમલાલચ્છીએ તિરસ્કાર્યાં.
ચદ્રકુમારના ગયા પછી પ્રેમલાલચ્છીએ તેની ઘણી ઘણી વાટ જોઇ પણ ચદ્રકુમાર ન આવ્યે એટલે ખેાલી.
હજીય ન આવ્યા વાલહેા ગયા ગળતી રાત, બાજી બાજીગર તણી ખેલી કરી અખિયાત; ઉગ્યેા હતેા (વમળાપુરી સાળે કળા સમેત, ચંદ ગયા ઘર આપણે ન લક્ષ્યો કાંઇ સકેત,
રાત ગળવા માંડી છે. મારે નાથ ભાજીગરની પેઠે આજી ખેલી ગયે. તે વિમળાપુરીમાં સેાળે કળાએ ખીલ્યે હતા પણ સવાર પડતું હાવાથી ચંદ્ર અસ્ત પામ્યા છે તેમ તે પણ તેને ઘેર આભાપુરી ગયા લાગે છે.
પ્રેમલા સમજી ગઇ. આમાં કાંઇક જરૂર કટ નાટક છે. મારા પતિને આ લેાકેાએજ ખસેડયા છે.
ચંદ્રકુમારના ગયા પછી હિંસકે ઘેાડીવારે ચદ્રકુમારનાં કપડાં પહેરાવી કનકધ્વજને પ્રેમલાના ખંડમાં મેક. ચતુર
૧૬
For Private And Personal Use Only