________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચદરાજાનુ' ચરિત્ર
૨૩૩
સાચાં નથી. હતાં પણ આ સ્વપ્ન તેમને સાવ સાચું લાગે છે. હું તમને ઠપકો આપતા નથી. તમે તમારે જેમ ફાવે તેમ કરેા. હું તમારી આડે આવવા માગતા નથી પણ મને બનાવા નહિ .
રાણી મેલી. ‘ નાથ ! હસતાં હાર્ડ ન ભાંગા, તમારે એકેક એલ હૃદયને વિષે છે. તમને કોઇ મારા દુશ્મને ખેાટી રીતે ભભેર્યાં લાગે છે. નહિંતર મારે નાથ આમ મારા ઉપર દુસણા ન થાય. ધણીને સુતા મુકે એવી સ્ત્રીએ દુનીયામાં હશે 'પણ હું નહિ.'
રાજાએ કહ્યુ. ‘તમે મને આડુ' અવળું ન સમજા મારૂં તેા કહેવુ છે કે તમે કૌતુક નુએ તે મને પણ કાઈ વાર ખતાવજો' ગુણાવલી મનમાં સમજી ગઈ કે કહેા કે ન કહે જરૂર ગમે તે રીતે મારા નાથ વિમલાપુરી આવ્યા છે અને તેજ પ્રેમલાને પરણ્યા છે. આંખમાં આંજેલી મેસ હજી તેવીને તેવી છે. ગાલે કરેલાં કાળાં ટપકાં પણ તેમનાં તેમ છે. પીઠીથી ખરડાયેલુ પીળું શરીર પણ હજી તેવુ ને તેવુ છે. મેં સાસુની સંગતે ચડી. મારા સંસારમાં પૂળે મુકયે મેં બહુ ખાટુ કર્યું..
આ પછી રાજા નિત્ય કર્મોથી પરવાર્યા અને રાજ સભાએ ગયે તેને રાણી ઉપર ક્રોધ તે ઘણા ચડયેા હતેા પશુ તે સારીરીતે જાણતા હતા કે ગુણાવલી આવી નથી પણ વિમાતાના સંગતે તેને કૌતુક જોવા પ્રેરી છે. આ સંગત છેડાવવા મારઝુડ કે શિક્ષા કરવી તે ઠીક નથી. પણ ધીમે ધીમે તેને સમજાવી છેડાવવી જોઇએ. ગુણાવળીને જો હાલ કાંઈપણ શિક્ષા
For Private And Personal Use Only