________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
કથાસાગર
રાજા આયેા. ‘ રાણી ! તમે મારી ચિંતા ન કરે ત બીજું કાણુ કરે ? પતિના દુઃખમાં સતી સ્ત્રીને શાની ઉંધ આવે ? પણ મને તમારી આ વાત માન્યામાં આવતી નથી કેમકે આજ રાતે મને જે સ્વપ્ન આવ્યુ છે એથી તમારી વાત કાંઇક જુદી પડે છે. મેં તે સ્વપ્નમાં એવું જોયું કે તમે અને વિમાતા વિમલાપુરી ગયાં. ત્યાં કોઇનાં લગ્ન જોઈ આવ્યાં અને પાછા અહિં આવ્યાં આવું જોયું. પણ મારૂ તેા સ્વપ્ન હતુ સ્વપ્ન થાડાંજ સાચાં ડાય છે. તમે રાતે પ્રત્યક્ષ ગીત ગાન ગાયાં તેજ સાચું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
ગુણાવલી સ્વપ્નમાં રાજાની આસ્થા ન ટકે માટે મેલી '' નાથ ! સ્વપ્ન તે કાંઇ થાડાં સાચાં પડતાં હશે ? તમે • સ્વપ્નાની સુખલડી ભૂખ ભાંગે નહિ રે ’ એ વાત નથી જાણી. એક પુજારીને સ્વપ્નમાં આવ્યું કે આખું' મંદિર સુખડીથી ભરાઇ ગયું. સવારે તપાસ કર્યા વગર તેણે તેની આખી નાતને જમવાનુ નાંતરૂં આપ્યું. પણ સુખલડી તેણે મ`દિરમાં દેખી નહિ આથી પૂજારી દેવળનાં ખારણાં બંધ કરી ઉંઘવા માંડયા. નાત એકઠી થઇ ‘લાએ ખાવાનુ” કહી તેણે બૂમ પાડી.એટલે પૂજારી જાગી ખેલ્યું ‘ઉભારહે હમણાં સ્વપ્નું આવે એટલે તેમાંથી સુખડી લાવી પીરસાવું છું.' પણ સ્વપ્નું આવ્યુ નહિં. આથી નાતવાળા ખેલ્યા ‘ભલામાણુસ ! સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગતી હશે.’નાત ખીજાઈ અને પૂજારીને તિરસ્કારી ઘેર ગઈ. નાથ ! તેમ તમને પણ આવુજ ખાટું સ્વપ્નું આવ્યુ લાગે છે. ”
તે
રાજા ખેલ્યા ‘ રાણી ! તમે કહેા છે. તેમ સ્વપ્નાં
For Private And Personal Use Only