________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત ચક્રવતિ
-
-
સમયે અંધકાર અને ચંદ્રિકા અને હેય તેમ માતાના મૃત્યુથી દીલગીરી અને તેમના નિર્વાણથી હર્ષ આ રીતે મિશ્રિત બને લાગણીવાળા થયા. અને ભગવંતના સમવસરણમાં પઠા.
ભરતેશ્વરે ભગવાનને કેવળ મહત્સવ ઉજવ્યા બાદ કરનની પૂજા કરી. આ પછી તે ભરતેશ્વરને એક પછી એક એમ ચૌદ રત્ન આવી મળ્યાં.
- ભરતેશ્વર દિગયાત્રાએ નીકળ્યા. માગધ, વરદામ અને પ્રભાસ દેવની સાધના બાદ તેમણે ભરત ક્ષેત્રના છ ખંડ અને વિદ્યાધર રાજા નમિ વિનમિને પિતાની આજ્ઞા ધારક બનાવ્યા. વિનમિએ પિતાની પુત્રી સુભદ્રાને ભરતેશ્વર વેરે પરણવી. જે જતે દીવસે સ્ત્રીરત્ન થઈ.
ભરતેશ્વરે છખંડ ઉપરાંત સર્પ, પાંડુક વિગેરે નવ, નિધિઓ મેળવ્યા. આમ ભરતેશ્વર ચૌદરત્ન, નવનિધિ, બત્રીસ હજાર રાજાઓ, છનુકોડગામ, બત્રીસ હજાર દેશ, ચોરાસી લાખ હાથી ઘોડા રથ અને છનુક્રોડ પાય દળ વિગેરેના સ્વામિ થયા. અને ભરતેશ્વર ચકવતિ બન્યા.
સુંદરિ! આ શું થયુ ? કેવું સારું લાવણ્ય હતું અને કે તારે દેહ મેહક હતે ! તારું રૂપ અને બળ બધું ગયું કયાં?
“દેહના સ્વભાવ છે. દેહ થડેજ કાયમી એક સરખે રહે છે” સુંદરીએ પરાણે સિમત કરતાં કહ્યું.
સેવકે! હું દિગયાત્રા કરવા નીકળ્યો પણ તમે તે બધા અહિં હતા ને? સુંદરીને દેહ આમ કેમ બને? ઓષધ
For Private And Personal Use Only