________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
કથાસાગર
વીરમતી અને ગુણવલી હસતાં હસતાં આવાસે આવ્યાં. પછી વીરમતીએ નગર ઉપરથી નિદ્રા સંહરી એટલે આખું નગર જાગ્યું અને ગુણુવલીને કંબા આપી તેના પતિ ઉપર ફેરવવાથી તે જાગશે તેમ જણાવી તેના આવાસે મેકલી. ગુણવલી કંબા ફેરવ્યા બાદ પતિને જગાડતાં બેલી “નાથ! જાગે કુકડે બોલે છે. મને આખી રાત ઉંઘ આવી નથી અને તમે તે ઢંઢોળાતા છતાં પણ કોઈ જાગતા નથી.’
રાજા હાંફળા ફાંફળો થતે બેઠે થયું અને બોલ્યો. “અહાહા ખુબ મોડું થયું. રાતે માવઠું પડ્યું તેથી ઠંડકથી ઉંઘ ખુબ આવી અને ખબર ન પડી.”
રાણી! તમારે ઉજાગર કેમ થયે? એવું શું થયું કે ઉંઘ ન આવી? કાંઈ બહાર તે નથી ગયાં ને? રાજા રાણું સામું ધારી જેઈ આગળ બેલ્થ “હાં ઉંઘ ન આવ્યાને આ ઉજગાર નથી. તમારી મને જગાડવાની રસીલી વાણુંજ કહે છે કે તમે મને સૂતે મુકી કયાંક રંગરાગ કરી આવ્યાં લાગે છે ?
ગુણાવલી બેલી “નાથ ! આવું અછતું આળ ન આપે. અને સવારના પહેરમાં પજ નહિ. હું મહેલની નીચે દીવસે પણ ડીજ પગ મુકું છું કે રાત્રિએ બહાર જાઉં ?” - “રાણી ! મને રમાડે નહિ. તમે કપડાં બદલી બહાર ગયાં છે એ ચક્કસ છે. શું કરી આવ્યાં તે સાચે સાચું કહે.
રાણીએ બનાવટી વાત કહેવા માંડી. “રાજા ! તમે બહુ ચકર છે. સાચી વાત છે. હું આજે રાતના બહાર ગઈ હતી પણ તેને બધા વૃત્તાંત સાંભળશે એટલે તમને આનંદ થશે.
એમ !” રાજા છે .
For Private And Personal Use Only