________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
કથાસાગર જવા દઉં, કદાચ અહિંથી છેતરીને જશે તે આભાપુરીએ પણ હું આવીશ.”
ચંદ્ર છે. “દેવિ! આગ્રહ ન કર. હું વચનથી બંધાયેલ છું. હું તને અત્યારે મારી બધી કથની કહી શકું તેમ નથી. આમ કહી જે ચંદ્ર ઉભે થયો કે તુર્ત પ્રેમલાએ ચંદ્રને છેડે પકડ અને બેલી “નાથ ! નહિ જવા દઉં'
હિંસક મંત્રી તુર્ત આગળ આવ્યો. પ્રેમલાએ રાજ્યના જુના મંત્રીની લાજ કાઢી અને તેને છેડો મુકયો એટલે હિંસક તુર્ત ચંદ્રને બહાર ખેંચી ગયે.
મેમલા પછાડ ખાઈ જમીન ઉપર પડી. અને ચંદ્ર હિંસક સાથે સિંહલ રાજ પાસે ગયે.
ચંદ્ર ગળે ડુમે લાવી એટલું જ માત્ર કહ્યું “રાજન્ હું જાઉં છું પણ સુંદરી રેતી છે. હવે પછીની તેની સંભાળ કે લાજ તમારે હાથ છે.”
ચંદ્રરાજા સિંહલરાજથી જુદા પડયા. પણ તે રાતનું વૃત્તાંત તેમની નજરથી જરાપણ ખસ્યું નહીં. તે સીધે વિમલાનગરી ગામને સીમાડે આવ્યા અને તેજ આંબાની બખેલમાં ભરાયે.
ડીજ વારે સાસુ વહુ બને આવ્યાં અને સડસડ કરતાં આંબા ઉપર ચડ્યાં. વીરમતી ચડતાં ચડતાં બેલી અડધે પહેરજ રાત્રિ છે. કંબાની સેંટી આંબા ઉપર લગાવી બેલી. “આંબા ! લઈ જા અમને આભાપુરી.”
આંબે આકાશમાગે ઉડયે અને સાથે સાથે તેના ઉપર બેઠેલાં સાસુ વહુ અને બખોલમાં ભરાયેલ રાજા પણ ઉડયે.
For Private And Personal Use Only