________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચદરાજાનું ચરિત્ર
૨૨૭
ક્ષણ પણ ચંદ્રરાજાને અળગા થવા ન દીધા તેવામાં હિંસક મંત્રી ચંદ્રરાજા સામું તાર્યો અને કરસંજ્ઞાથી તેણે ચંદ્રરાજાને જણાવ્યું કે “હવે પ્રેમલાને મેહ છેડી જલદી વિદાય થાઓ વિલંબ ન કરો.”
ચંદ્રરાજાએ વડીલંકા જવાનું નાનું કાઢી છટકવા વિચાર્યું પણ પ્રેમલા સાથે જ આવી એટલે તેમાં તેને નાસી જવાને લાગ ન મળે.
હિંસક મનમાં ખુબ અકળાયે તેને થયું કે “સવાર પડશે તે આ બધી વાત ખુલ્લી થશે કનકધ્વજનાં લગ્ન લગ્નના ઠેકાણે રહેશે અને મારે તથા રાજાને સિંહલ પહોંચવું ભારે પડશે. તેણે ઘણી ઘણી સંજ્ઞા કરી પણ ચંદ્રરાજા પ્રેમલાથી જલદી છૂટા ન પડયા એટલે અતિથી તે બોલે. વહેલે થા નિશિભુપ હે, દિનકર જો તુજ દેખાશે પડશે પ્રગટ સાવિ રૂપ હો.
હે ચંદ્રરાજ! તું ઉતાવળ કર. સૂર્ય ઉગશે તે તરત બધુ સ્વરૂપ પ્રગટ થશે અને અમારી ફજેતી થશે.”
જેમ જેમ હિંસક ઉતાવળ કરવા માંડે તેમ તેમ પ્રેમલા પતિને વધુ લાડ લડાવા માંડી અને તે બેલી. “નાથ! હું બધું સમજી ગઈ છું કે તમે આભાપુરીના રાજા ચંદ્ર છે. હું અંધારામાં છે તે તમે ગમે તે બાનું કાઢી છટકી શક્ત પણ જેમ રાહુ કે મંગળ નડે છે તે જાણ્યા પછી તે ગ્રહ બહુ નડતા નથી તેમ તમે હવે જણાયા હોવાથી જલદી અહિંથી નહિં છૂટી શકે. આ શું મેટામાણસની રીત છે કે પરણ્યા પછી પરણેતરને તરછોડવી. હું તમને મુદ્દલ નહિ
For Private And Personal Use Only