________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
પ્રેમલા વિચારમાં પડી. કનકધ્વજ સિંહુલના રાજકુમાર છે. અને તે સિહુલને નહિ સંભારતાં આભાનગરીના ચંદ્રરાજા અને તેના નવા પાસા રમવા જેવા છે એમ કેમ બેલે છે? લગ્ન તેમણે પ્રેમથી કર્યાં પણ આ પાસા રમતાં આકુળવ્યાકુળ કેમ થાય છે. ? શું આ સિંહુલના રાજકુમાર કનકધ્વજને ખદલે આભાપુરી નરેશ ચદ્ર તેા નહિ હોય ?”
શારીપાસાની રમત પુરી થઇ. વર વહૂ કંસાર જમવા બેઠાં, જમતાં જમતાં ચંદ્રે પાણી માંગ્યુ' પ્રેમલાએ પાણી આપ્યું ત્યારે ચંદ્રરાજા માલ્યા.
‘જો સુરસરિતા જળ હુવે તે આવે આનંદ’ જો ગંગાનું પાણી હાય તાજ મીઠું લાગે.
આ શબ્દ સાંભળતાં પ્રેમલાની શંકા વધુ ઢેઢ થઈ. આલાનગરી ગંગાના કાંઠે છે. સિંહલ સિ ંધુ પાસે છે. નક્કી આ ચંદ રાજા હોવા જોઇએ. અગર કનકધ્વજનું ત્યાં કાચ માસાળ હાય તા જુદી વાત. તેના હૃદયમાં આ વર સિ ́હુલના રાજકુમાર છે કે આભાનગરીને ચંદ્ર છે તેની શંકાના હિડાળે હિંચવા લાગ્યું.
:
સિહુલરાજે ચંદ્રને ખાનગીમાં કહ્યુ રાત થાડી છે. હજી કામ ઘણું ખાકી છે માટે જલદી પતાવા, હું સમજું છું કે આવા પ્રેમલા સાથેના વિનાદ મુકવાનું તમને શાનું મન થાય ? પણુ સજ્જને આપેલા વચનને વિચાર કરવા જોઇએ.’
હાથી ઘેાડા વિગેરે સુંદર પહેરામણી લઇ લગ્નવિધિ પતાવી ગાજતે વાજતે વરવધૂ સિહુલ રાજાને ઉતારે આવ્યાં. એકાંતમાં એઠાં પણ ઘડીક ચંદ્રરાજા ઉભા થાય અને ઘડીક એસે. પ્રેમલા સમજી ગઈ કે આમાં કાંઈક ભેઢ છે. તેથી તેણે
For Private And Personal Use Only