________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨
મને પુરી મુંઝવણમાં મુકયા છે. ઉગરવુ ? તમે કુમારને નિગી મતાવા.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
આ મુશ્કેલીમાંથી શી રીતે બનાવા અગર કઇ મા
કુળદેવી ખેલ્યાં ‘રાજા ! કાઢ તે તેના લલાટે લખેલે છે. તે તે નહિ મટે. પણ લગ્નની રાત્રિએ પાતાની ઓરમાન મા અને સ્ત્રીની પાછળ મધ્યરાત્રિ પછી આભાપુરીના રાજા ચંદ્ર વિમળાપુરી આવશે અને તે પ્રેમલાલચ્છીને પરણશે. પરણવાની મુશ્કેલી તો આ રીતે ટળશે.’
રાજા વધુ વિન ંતિ કરે ત્યાં તે કુળદેવી અંતર્ધ્યાન થયાં. સારા દીવસે અને સારા મુહુતૅ જાન ઉપડી. અમે મેહુ સાજન લીધું. હાથી ઘેાડા પાયદળ લઇ કનકધ્વજને પડદામાં રાખી બધા અહિં આવ્યા. આજે લગ્નની રાત છે. અમે તમારી રાહ જોતા હતા ત્યાં તમે પેલી એ સ્ત્રીએ પાછળ આવ્યા. આમ દેવીના વચનથી અમે તમને ચદ્રરાજા તરીકે જાણ્યા છે.
આભાનગરીભૂષણ ચંદ્રરાજા ! વહાલા સહુને કામ વહાલા ચામ નહીં રી સાચી એ જગરીત ચ'દજી જાણેા સહી રી
આ આખા જગતમાં સહુ પોતાના કામ માટે આઘા પાછા થાય છે. હવે તમે આ પ્રેમલા લચ્છીને અમારા કુમાર માટે પરણી આપો. અમારી લાજ તમારે હાથે છે. અરે લાજ શું અમારાં જીવન પણ તમારે હાથ છે. રાત હવે ઘેાડી છે. વિચારવાના બહુ વખત નથી. ભાડે પરણવું આ કાંઇ પહેલ વહેલુ' તમે કરતા નથી. પહેલાં આવાં ઘણાં લગ્ન થયાં છે.
For Private And Personal Use Only