________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૨૧
તેનુ મેસાળ દોઢસા યેાજન દૂર છે. અને તે ત્યાં પણ ભયરામાંજ રહે છે. સૂર્ય પણ હજી તેને જોઇ શકયા નથી તા તમે શી રીતે જોવાના છે ?'
*
મત્રીઓએ જોવાની જીઃ લીધી એટલે મે તેમને ધમકાવતાં કહ્યું ‘જીદ ન કરો. જુએ આખા દેશ જાણે છે કે કનકધ્વજથી કાઇ વધુ રૂપાળું નથી. તમે કાઇ સારા શુકન જોઇને આવેલા તેથી તમારૂં માગું કબુલ થયું ખાકી ઘણાય
રાજાનાં માંગાં પાછાં ગયાં.
મે આ પછી એકેક કોડ ક્રોડ સાન્યા તે મત્રીઓને ભેટ ધર્યાં. અને તેથી તે ટાઢા થઇ ગયા અને ખેલ્યા · અમારે કાંઇ કુમારને જોવાની જરૂર નથી. લગ્ન જોવરાવા.’ લગ્નના દીવસ છ મહિના પછીના જોષીએ પાસે જોવરાજ્યે અને તે કબુલ કરી તે પેાતાના દેશ સિધાવ્યા. ત્યાં જઇ તેમણે મકરધ્વજ રાજા આગળ વ્યાપારીઓએ વર્ણન કર્યું હતુ તેથી પણ સવાયું કુમારના રૂપ અને ગુણનુ વર્ણન કર્યું.
આ ખાજુ મેં જાનની તૈયારી કરવા માંડી ત્યાં રાજાએ મને કહ્યું ‘મંત્રી આપેલ કયાં સુધી ચાલશે? ચારીમાં તે। કુમાર થોડાજ છાના રહેવાના છે? અને તે વખતે આપણી ફજેતો પુરેપુરી થશે.’
મેં કહ્યું ‘રાજા ! કુળદેવીને આરાધા અને કહે કે પુત્ર આપ્યા તા હવે તેના કાઢ મટાડા.’
રાજાએ મારૂ વચન કબુલ કર્યું. તેણે આરાધી તે પ્રસન્ન થયાં એટલે રાજાએ કહ્યું તેા દીધા તે માટે પણ થયા છે પરંતુ પ્રધાને
For Private And Personal Use Only
કુળદેવીને ફ્રી ‘માતા ! પુત્ર વેવિશાળ કરી