________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૧૯
મકરધ્વજ રાજા ત્યારપછી શિકારે ગમે ત્યાં પણ કેટલાક સોદાગર મળ્યા. આ સોદાગરે અમારા નગરના હતા. તેમને મકરધ્વજે પુછ્યું કે ત્યાં શું જાણવા જેવું છે. તેઓ છેલ્યા રાજા ! બીજું તે ઠીક પણ અમારા રાજકુમાર જે કોઈ રૂપવંતે છોકરો નથી. શું તેનું રૂપ. અજવાળામાં ચંદ્ર પણ લજવાય તેવી તેની કાંતિ છે.”
મકરવજે મન સાથે પ્રેમલાલચ્છીને કનકધ્વજ કુમાર સાથે વેવિશાળ કરવાને નિશ્ચય કર્યો અને મહેલે આવી વિશ્વાસુ ચાર મંત્રીઓને સિંહલદેશ પેલા વ્યાપારીઓ સાથે પ્રેમલાલચછીનું વેવિશાળ કરવા મેકલ્યા.
ચંદ્રરાજા ! એક દીવસ રાજસભા ભરાઈ હતી ત્યાં વિમળાપુરીના મંત્રીઓ આવ્યા અને રાજાને નમી બોલ્યા
રાજન ! અમે વિમળાપુરીને રાજા મકરધ્વજના મંત્રીઓ છીએ અને પ્રેમલાલચ્છીના વેવિશાળ કનકધ્વજ સાથે કરવા આવ્યા છીએ. આપને રાજકુમાર જે રૂપવંતે છે તેવીજ અમારી રાજકુમારી રૂપરૂપના અંબાર જેવી છે. કિરતારે સરખું જ જેડું સર્યું છે. કબુલ કરે અમારું માથું.
રાજા બોલ્યા “તમે સ્વસ્થ થાઓ છેડા દીવસ રહે. હજુ કનકધ્વજ માને છે. તે ભેંયરામાંજ રહ્યો છે. અમે પુર રમા પણ નથી. વેવિશાળની ઉતાવળ શી છે ? વિચાર કરી જવાબ આપશું.'
વિમળાપુરીથી આવેલા મંત્રીઓ ઉતારે ગયા. સભા વેરાણી. રાજાએ મને એકાંતમાં બેલા અને પુછયું “શું કરશું? આવી રૂપવાન કન્યા સાથે કેઢી આ પુત્રને કેમ પરણવાય? મારું મન તે આ પાપ કરવા ના પાડે છે.”
For Private And Personal Use Only