________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ભોંયરામાં રાખ્યા. લેાકેા સુંદર વસ્ત્રો અને રાજકુમારને રમાડવા આવ્યા તે બધાને મેં અત્યંત રૂપવંત છે. દેવકુમારને પણ ભૂલાવે તેવું છે. ઘણા દીવસે રાજકુમારના જન્મ થયા છે નજર ન લાગે માટે ભોંયરામાંથી બહાર કાઢવાને નથી.’
કથાસાગર
આભૂષણા લઈ
"
કહ્યું કુમાર તેનુ રૂપ તેથી કોઇની
લેકે રાજાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. અને આખી નગરી અને દેશમાં કુંવરના રૂપની પ્રશ'સા ફેલાણી. કાળ વીત્યા. ભેયરામાં મેાટા થતા અને અભ્યાસ કરતાં રાજકુમારની ઉંમર સેાળ વર્ષની થઇ.
'
અમારા દેશના કેટલાક વેપારીએ વિમળાપુરી ગયા. અને તેમણે ત્યાંના રાજા મકરધ્વજને ઉત્તમ ભેટગું ધર્યું. રાજાએ વેપારીઓને પુછ્યુ તમે કયાંથી આવે છે અને ત્યાં શુ જાણવા જેવુ છે?” વ્યાપારીઓ ખેલ્યા ‘રાજન્ ! અમે સિહુલ પુરીથી આવીએ છીએ. ત્યાંની ઋદ્ધિ અને અહિંની ઋદ્ધિ બધી સરખી છે. પણ અમારા રાજાને કનકવજ નામના એવા સુંદર સુકુમાર રાજપુત્ર છે કે જેને ભેાંયરામાંથી બહાર પણ કાઢવામાં આવતા નથી.
For Private And Personal Use Only
રાજા મકરધ્વજને આ વ્યાપારીએની વાતમાં રસ પડયો કેમકે તેને યુવાન પ્રેમલાલચ્છી નામની પુત્રી હતી. તેથી તેણે સિહુલદેશની બધી વાત પુછી. વ્યાપારીએ ગયા એટલે તેણે ખાનગીમાં મંત્રીઓને પુછ્યુ કે પ્રેમલા લચ્છીના વિવાહ સિંહલદેશના રાજકુમાર સાથે કર્યાં હોય તેા કેમ ?’
ડાહ્યા મંત્રીએ ખેલ્યા ‘રાજા આ તે પરદેશી માણસે તેની વાતમાં ઝટ કેમ વિશ્વાસ મુકાય ?”