________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ’દરાજાનુ' ચરિત્ર
૨૧૫
આળખીએ છીએ. જુઓ રાત ઘેાડી અને વેષ ઝાજા છે. રાત ગળવા માંડી છે. આગ્રહ છેડીને કહા કે હું. ચંદ્રરાજા છું એટલે અમે તમને અમારૂં કામ કહીએ.
ચંદ્રે આગ્રહ છેડી એલ્યુ ‘કહે તમારૂં કામ. હું આભાનગરીને ચંદ્રરાજા છું. પણ તમે મને ઓળખ્યા શી રીતે તે કહેા ’
( ૩ ) હિં...સકમંત્રી સિંહુલરાજ ભણી નજર કરી મેલ્યે ‘રાજા ! કહે। આપણું કામ. દાયણુ આગળ પેટ છાનું રાખવાના અથ નથી. ચદ્રરાજા પરીપકારી છે તેના સિવાય આપણું કામ બીજું કાણુ કરે તેમ છે?'
સિંહુલરાજે હિંસકમ ત્રીનેજ અધી વાત કરવાંની આજ્ઞા કરી એટલે હિંસકે આગળ ચલાવ્યું'. ‘ચંદ્રરાજા ! આ કાઈ ઠગ ટુકડી નથી. તમારી પાસેથી અમારે કાંઇ લુટી લેવું નથી પણ અમારી મુશ્કેલી છે તે દૂર કરી. જુઓ આ સામે એક તે રાજાને પુત્ર કુમાર કનકવજ છે તે પ્રેમલા લચ્છીને પરણવા આવ્યા છે. અમે ખધા તેની જાન લઇ સિંહલપુરથી આવ્યા છીએ. અમારૂં નગર બહુ દૂર છે. તમે ઘેાડીવાર કનકધ્વજ બની જાઓ અને પ્રેમલા લચ્છીને પરણી તે કન્યા તેને સેોંપી ચાલ્યા જાએ આટલુજ માત્ર અમારે તમારૂ કામ છે.’
ચંદ્રરાજાને આમાં બહુ સમજણ ન પડી એટલે તેણે હિંસક મંત્રીને એકાંતમાં લઇ જઈને પુછ્યું, કપટ વિના મને તમે અધુ સ્પષ્ટ કહેા. એમ ભાડે તે કેાઈનાં લગ્ન થયાં જાણ્યાં છે કે પરણુ હું અને કન્યાના સંસાર ચાલે કનક
For Private And Personal Use Only