________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૧૩
અમારા રાજા આખી રાતથી જોયા કરે છે. તેમણે આજ ઉંઘ પણ લીધી નથી.”
ચંદ્રકુમાર બે “ભલા માણસો ! હું ચંદ્ર નથી. તમે મને ગળે ન પડે. અને ચંદ્ર તરીકે ઠેકી ન બેસાડે. અને તમે જે ચંદ્રને શોધતા હે તેનું મેટું ઓળખ છો કે એમને એમ ચંદ્ર કહી કુકુટ કરે છે ?”
પ્રતિહાર અને દ્વારપાળ બેલ્યા “ચંદ્રરાજા અમે આ સંબંધમાં વધુ જાણતા નથી. સિંહલ રાજાના અમે અંગત વિશ્વાસુ માણસો છીએ. તેમણે આજે સાંજે અમને બોલાવ્યા અને કહ્યું કે અદ્ધરાત્રિ વીત્યા બાદ નગરના દરવાજામાં પ્રથમ બે સ્ત્રીઓ આવશે અને પછી જે પુરુષ આવે તેને તમારે ખુબ આદરસત્કાર કરી મારી પાસે લાવ. તે પુરુષ સામાન્ય નહિ હોય પણ આભાનગરીને રાજા ચંદ્રનરેશ હશે. હમણાંજ બે સ્ત્રીઓ ગઈ અને તેની પાછળ તમે આવ્યા છે માટે અમે અમારા રાજાના કહેવાથી તમને ચંદ્રરાજા કહી. સંધ્યા છે. આથી વધુ અમે કાંઈ જાણતા નથી. માટે આપ સિંહલ રાજા પાસે ચાલે એટલે આને બધે ઘટફેટ થશે.”
ચંદ્રકુમારે માન્યું કે આમની સાથે માથાકુટને કાંઈ અર્થ નથી. તે તેમની સાથે ચાલ્યા અને સિંહલ રાજાના આવાસે આવ્યા.
સિંહલ રાજા દૂરથી ચંદ્રને આવતે દેખી એકદમ ઉભા થયા અને પાસે આવતાં ચંદ્રરાજાને ભેટી બેલ્યા “પધારે વીરસેન રાજાના પુત્ર ચંદ્રરાજા. અમે તમારી રાહ ચડેર
For Private And Personal Use Only