________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૭
ભાડે લગ્ન યાને
પ્રેમલા લચ્છી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧)
'
પધારો આભાપુરી નરેશચંદ્ર! અમે તમારૂ સ્વાગત કરીએ છીએ.’ વિમળાપુરીના દરવાજામાં પેસતાંજ ચ'દ્રકુમારને દ્વારપાળે નમસ્કાર કર્યાં.
ચંદ્ર ચમકયા ‘ અહિં વળી કેણુ ઓળખીતા નીકળ્યે ?” તે એલ્યેા ‘ભલામાણસ હું ચંદ્ર કયાં છું? અને રાજા પણ કયાં છું? ચંદ્ર તેા જો આકાશમાં ઉગ્યા છે.’
'
દ્વારપાળ ખેલ્યા ‘ભાગ્યવંત! શું કામ જાતને છૂપાવે છે? સૂરજ તે છાબડે ઢાંકયા ઢકાય છે. તમે ગભરાએ નહિ સિંહલ રાજા ચાતક મેઘને ઝ ંખે તેમ તમને ઝંખી રહ્યો છે. ’
<
ચંદ્ર રાજા વિચારમાં પડયા આ શું? હું પ્રંસંહુલરાજને ઓળખતા નથી. અને આ બધા મને કેણુ જાણે કેમ જાણે છે કાંઇ સમજાતું નથી? માતા વીરમતી આગળ ચાલ્યાં. હું છૂટા પડી જઈશ. બહુ રકઝક કરીશ તેા કદાચ તે મને જાણી જશે અને લાભને મલે હાનિ થશે.
રાજા વિચાર કરે છે ત્યાં બીજા બે પ્રતીહારે આવ્યા અને રાજાને નમી બાલ્યા પધારા ચંદ્ર નરેશ. તમારી રાહે
6
For Private And Personal Use Only