________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક્રરાજાનુ* ચરિત્ર
૨૦૯
છીએ તેવું કોઇ જાણવું ન જોઇએ. સાસુજી! વિમળાપુરી ૧૮૦૦ સેાજન દૂર છે. રાજા રાજસભામાંથી જ રાતે એક પહેાર પછી તે આવે છે. તેમની સાથે ગેષ્ઠિ અને આનંદમાં બીજો પહેાર વીતે. પછી તે માંડ સુએ અને ત્રીજે પહેારે તે જાગે છે. આ એક પહેારમાં આપણે શી રીતે જઇશુ અને શી રીતે આવીશ' ?'
2
'તુ તેની પ્રીકર ન કર. આજ ચદ્રકુમાર વહેલા આવશે અને વહેલા સુશે. ' વીરમતી મેલી. ગુણાવળી ‘બહુ સારૂં' કહી જુદી પડી. (૩)
C
પ્રિય ! બહુ સારૂ કર્યું આજે તમે વહેલા આવ્યા. નાથ! અકાળે આ કેમ વરસાદ વરસે છે? ઋતુ ઉન્હાળાની છે છતાં પવનના સુસવાટા ચામાસાને યાદ કરાવે તેવા છે ગુણાવળી ચદ્રકુમારના સત્કાર કરતાં મેલી.
રાજા એલ્ફે ‘ અકાળે વર્ષા, અકાળે ગરમી અને અકાળે ઠંડી કેાઇ અવનવુ' થવાનું હોય ત્યારેજ થાય.' રાજા શય્યામાં પાઢચે. ગુણાવળીએ રાજાનુ' અંગ દ્રુમાવવા માંડયુ. થેડીવાર થઇ ત્યાં રાજાના નસકેરાં મેલવા માંડયાં. માંડ રાતના આઠ વાગ્યા ત્યાં રાજાએ ઉંઘવા માંડયું. ગુણાવળી ઘડીક ઉભી થાય, ઘડીક સે, ઘડીક બહાર જાય અને પાછી આવી પ્રિય ! કેમ ઉધેા છે? કેમ એાલતા નથી? એમ કરી રીસામણાં મનામણાં કરે. ચદ્રને ગુણાવળીની આ રીતથી કાંઈક શકા ઉપજી.
ચદ્રકુમારે બનાવટી ઉંઘ શરૂ કરી. ગુડ્ડાવળીએ ઘણુ ઘણું તેને ઢ ઢાળ્યે પણ તે જાગ્યાજ નહિ. આથી તેણે માન્યું કે રાજા સાચેજ ઉંઘ્યા છે. તેથી તે તુ પરવારી અને સીધી વીરમતીના આવાસ તરફ ચાલી.
૧૪
For Private And Personal Use Only