________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૨૦૩
વીરમતીએ દેવીઓ પાસેથી વિદ્યાઓ લીધી. દેવીએ પિતાના સ્થાને ગઈ અને વીરમતી રાજમહેલે આવી. વીરમતી કયારે ગઈ? કયારે આવી? અને શું કરી આવી તેની રાજા સુદ્ધાં કેઈને ખબર ન પડી.
ચંદ્રકુમાર ભયે કળામાં કુશળ થયે એટલે રાજા વિરસેને ગુણશેખર રાજાની પુત્રી ગુણવળી સાથે તેને પરણાવ્યો. ગુણાવળી એટણે ગુણેનીજ પંક્તિ હતી. ચંદ્ર અને ગુણાવળી આનંદ કરવા લાગ્યાં. વીરમતી ચંદ્રકુમારને રાજ્ય વારસ સમજી તેની પ્રત્યે ખુબ પ્રેમ રાખવા લાગી. ચંદ્રકુમાર પણ તેને માતાની રીતે જ સાચવતા. સમય વીત્યે.
એકવાર વીરસેન રાજાને કેશપાસ ચંદ્રાવતી એળતી હતી ત્યાં તે એકદમ બેલી “રાજા આ દૂત આવ્યો”
રાજાએ આમ તેમ જોયું અને તે બે “દેવિ ! એ ક દૂત છે કે પુછયા વિના અંતઃપુરમાં દાખલ થયે?
ચંદ્રાવતીએ ચાંદીના તાર જે માથાને એક સફેદ વાળ રાજાના હાથમાં આવે અને બેલી “રાજા આ યમ દૂત જેને કઈ રેકી શકતું નથી તે માથાને પલિ”
આ શબ્દ સાંભળતાં વીરસેન ઉંડા વિચારમાં પડે. તે વિચારવા લાગ્યું. “મારા પૂર્વજો કેવા શાણુ હતા કે જેમણે સુંદર રાજપાટ ભેગવ્યાં અને જીવનને પણ તપત્યાગ સંયમથી અજવાળ્યાં. હું કે મૂર્ખ કે પલિ આવ્યા છતાં સ્ત્રીઓમાં લુબ્ધ છું. હું આજે સમજીને નહિ છોડું તે
For Private And Personal Use Only