________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
કથાસાગર
વનની ઉત્તર દિશામાં અષભસ્વામિનું મંદિર છે. ત્યાં ચિત્રી પૂનમની રાતે અપ્સરાઓ આવે છે. તેમાં મુખ્ય અપ્સરા લીલાં વસ્ત્ર પહેરે છે. આ લીલા વસ્ત્રને એવે પ્રભાવ છે કે તેનાથી ધાર્યું કામ થાય. વીરમતી! હું આ બધું તને અનુભવસિદ્ધ કહું છું કેમકે મેં વિદ્યાધર સાથે આ બધું પ્રત્યક્ષ અનુભવ્યું છે.”
વીરમતી હવે વધુ કાંઈ પુછે તે પહેલા પોપટ ઉડી ગયો.
વસંતેત્સવને દીવસ સોએ આનંદથી ઉજળે. વીરમતીને વચ્ચે તે શક હતા પણ પિપટના સમાગમ પછી તેને પણ શેક ગયે. તેનું હૃદય પ્રફુલ્લિત થયું અને સૌ સાથે તે પણ પ્રકુટિલત વદને નગરમાં પાછી ફરી.
સ્વારથ સહુ વાલહ સ્વારથ જગ મંડાણુ ઉદ્યમ જીવ કરે ઘણે પ્રાપ્તિ કર્મ પ્રમાણે,
ચિત્રી પૂનમની રાતે વીરમતી રાણે પહોર રાત વીત્યા પછી આભાપુરી નગરીના દરવાજા બહાર નીકળી અને ઉત્તર તરફ ચાલી. આ વીરમતી એકલી હતી. તેની ચાલ વેગવંતી હતી. તે જોત જોતામાં સીમાડાના ઝાડવાં વિટાવી એક ગાઢ ઝાડીમાં આવી. અને એક પગદંડી પકડી ઝાડીની અંદર ગઈ તે એક મેદાનમાં મોટું કાષભદેવ ભગવાનનું મંદિર તેણે દેખ્યું. જાણે આ બધું તેને પરિચિત હોય તેમ સડસડાટ કરતી તે મંદિરનાં પગથીયાં ચડી અને મંદિરમાં દાખલ થઈ એક ખુણામાં છૂપી રીતે ભરાઈ ગઈ.
મંદિરમાં અસરાએ ભગવાન આગળ નાટારંભ કરતી હતી. કેઈ “સા રી ગ મ પ ધ ની” ના સાત સ્વરેના ઉચ્ચા
For Private And Personal Use Only