________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
૧૯
ભવે રાજા જે પતિ મ. સુંદર આરોગ્ય મળ્યું પણ એક પુત્ર ન મળે?” આ વિચારતાં તેની આંખમાં આંસુ આવ્યાં.
આજ વખતે પાસેના ઝાડ ઉપર બેઠેલે એક પોપટ મનુષ્યભાષામાં બે “રાણી ! આખું નગર આનંદમાં છે અને તું શું કામ રડે છે? મારાથી બનશે તે હું તારું દુઃખ ભાગીશ બોલ શું દુ:ખ છે? બેલે તે કેઈ ઉપાય થાય ? રૂડે શું વળે?'
વીરમતી બેલી “પોપટ ! હું તને મારું દુ:ખ શું કહું ? તું પક્ષિ જાત. શી રીતે મારું દુખ ભાગી શકે ? અને જેનાથી કાંઈ ન થાય તેના આગળ દુઃખ ગાવાથી ગાંડામાંજ ખપાય ને ?'
પિપટ બે “રાણ ! તું મને સામાન્ય પક્ષી ન માનતી. હું વિદ્યાધર પાસે રહેલે છું. હું દુ:ખ નહિ ભાગી શકું તે તેને ઉપાય જરૂર બતાવીશ”
વીરમતી આશ્વાસન પામી અને બોલી “બાંધવ પિપટ! તું વન વન ફરે છે. વિદ્યારે પાસે રહ્યો છે તો મને કઈ એ મંત્ર, તંત્ર કે જડીબુટ્ટી ન બતાવે કે મારે પુત્ર થાય? પુત્ર વિનાની તો ભાઈ! હું સાવ અટુલી લાગું છું. પુત્ર થાય થાય તે જ હું માણસના લેખામાં ગણાઉં. આટલું મારું કામ તું કરી આપીશ તે હું તારી જન્મજન્મ એશીગણ રહીશ. તને સેનાના દાગીના ભેટ આપીશ અને નવનવલાં ભેજન કરાવીશ.”
પિપટ બે “રાણી ! હું બીજુ તે નથી કરી શકતે પણ આને તમને માર્ગ જડે તે માટે જણાવું છું કે આ
For Private And Personal Use Only