________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાનું ચરિત્ર
દેખી. રાજાએ જાળી ઉઘાડી તે અંદર કેઈ સુંદર બગીચો દેખે. રાજા તરવાર લઈ આગળ વધે તે તેમાં એક ઝાડ નીચે કોઈ જટાધારી યોગી આ સ્ત્રી સ્વાહા, જ વિગેરે મંત્ર બોલતે હતો અને બાકળા ઉછાળતે હતે. તેની નજીક જ એક બાંધેલી સોળ વર્ષની છોકરી “આભાપુરી નરેશ શું હું તમને મળ્યા વિના મરી જઈશ, મારી મદદે હે નાથ ? તમે નહિ આવે” રાજા આ અક્ષર સાંભળી ચમકર્યો. તે પેગી પાસે ગયે અને બેલ્યો “એ ઢેગી ! આ શું માંડયું છે. આ છોકરીને કેમ બાંધી છે. ઉભે થા આને છોડી દે રાજાના આ શબ્દ સાંભળતાં યેગી ધજવા લાગ્યું જ શબ્દ એના મેંઢામાંથી બેલાતા બંધ થયા. તેનું શરીર કંપવા લાગ્યું. રાજા તેને યમ જેવું લાગે અને તેને લાગ્યું કે આ યમ હમણુંજ મને યમપુરીમાં લઈ જશે. તે બધું પડતું મુકી નાઠે, રાજા તેની પાછળ દેડયે પણ થોડું દેડયા પછી તેને વિચાર આવ્યો કે “મારે મેગીને મારીને શું કામ છે? કામતે કન્યાને બચાવવાનું હતું ને? તે બચી એટલે પર્યું' તે પાછો આવ્યો, અને કન્યાને કહેવા લાગ્યું “એ સુંદરિ! તું કેણ છે અને આ યોગીના પાલે કેમ પડી ?
કન્યાની આંખ રાજા ઉપર ઠરી. ઠરતાંજ તે સમજી ગઈ કે આ બીજુ કોઈ નહિ પણ આભાપુરી નરેશ વીરસેનજ. તે શરમાઈ તેણે મોટું નીચું રાખ્યું અને બોલી. નાથ! હું પાપુરીના રાજા પશેખર અને રાણી રતિરૂપાની ચંદ્રાવતી તમે પુત્રી છું. મારી ઉંમર વધતાં મારા પિતાને ચિંતા થઈ તેણે કેઈ નિમિત્તકને પુછયું કે મારી પુત્રીને વર
For Private And Personal Use Only