________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
કથાસાગર
રાજાને આ બધા ઘડામાંથી એક ઘેડે ખુબજ ગમ્યું અને તે તેણે પિતાને માટે રાખે.
(૨) એક દીવસ રાજા છેડા પરિવાર સહ આ ઘોડા ઉપર સ્વાર થઈ મૃગયા રમવા નીકળ્યું. રાજાએ આ યુગમાં વનના પશુઓને ત્રાસ આપે ત્યાં એક ઘાટીલું હરણ દેખી રાજા તેની પાછળ પડયે, હરણ વાયુવેગે ઉડયું. આગળ હરણ અને રાજા પાછળ. હરણ વધુ દૂર જતાં રાજાએ ઘોડાની લગામ ખેંચી તેને ઉભે શખવા પ્રયત્ન કર્યો. પણ ઘેડ હરણથી હારે કેમ ? તેણે તે ડબલ જેરથી દેડવા માંડયું. રાજા જેમ જેમ લગામ ખેંચે તેમ તેમ તે વધુ દોડે. રાજા ખૂબ દૂર નીકળી ગયે. પરિવાર પાછળ પડયે. રાજાએ વિચાર્યું કે “હરણ દેખાતું નથી. જંગલ કેઈ અજાણ્યું છે. આમ કયાં સુધી આગળ જઈશ. ઘેડે તે ઉભું રહેતું નથી. શું કરું ?” ત્યાં એક આગળ આવતી વડની ડાળ દેખી રાજાએ હાથ છૂટા મુકી તે પકડવા લીધી કે તુર્ત ઘડે ઉભે રહ્યો. રાજા સમયે કે આ ઘેડે વકગતિ છે. બીજા ઘડાઓ લગામ ખેંચે ઉભા રહે ત્યારે આ લગામ તાણે દેડે અને છૂટી મુકે ઉભું રહે તે માને છે. રાજાએ ઘેડાને ઝાડ નીચે બાંયે અને પિતે આમ તેમ ફરવા લાગ્યું.
વીરસેને ઝાડની પાસે એક વાવ દેખી. રાજા થા હતે. રતથી ખરડાયે હતું તેથી કપડાં બદલી તે વાવમાં સ્નાન કરવા પડશે. સારી રીતે સ્નાન કરી કપડાં બદલી રાજા વાવમાંથી નીકળવા માંડે ત્યાં તેણે એક જાળી
For Private And Personal Use Only