________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત ચક્રવતિ
અયોધ્યાના રાજમહેલના એક વિશાળ ખંડમાં અતિવૃદ્ધ રાજમાતા મરુદેવા બેઠાં હતાં ત્યાં ભરતેશ્વર આવ્યા અને બેલ્યા “માતા મારાં વંદન.”
માતા બેલ્યાં “કેણ ભરત?”
હા માતા હું ભરત. આપને કુશળ છે ને?” એમ કહી ભરતેશ્વરે મરુદેવા માતાના ચરણને સ્પર્શ કર્યો.
કુશળ” શબ્દ સાંભળતાં માતાનું હૈયું ભરાઈ આવ્યું તેમની આંખમાં ઝળહળીયાં આવ્યાં અને બોલ્યાં. બેટા! ભરત ! ત્રાષભ વિના મને કુશળ કયાંથી હેય ? મારી કુશળતા રાષભની કુશળતામાં છે. અષભે રાજ્ય ઋદ્ધિ છેડી વૈભવ છોડે. મને તને બધાંને છોડયાં. એક વખત એના માથા ઉપર ચંદ્રની કાંતિ જેવાં ઉજવળ છત્ર ધરાતાં હતાં તે ઇષભ આજે ઉઘાડે માથે અને ઉઘાડે પગે રખડે છે. બેટા આ રાષભ માટે ક૯પવૃક્ષનાં ભેજન અને ક્ષીર સમુદ્રનાં પાણી દે હાજર કરતા હતા તે આજે ઘેર ઘેર ભિક્ષા માગે છે. જેની આગળ વિંઝણે વિંજતી સ્ત્રીઓના કંકણને સુરમ્ય અવાજ થતું હતું તે રાષભ જંગલના મચ્છરોના ગણગણામાં કાઉસ્સગ્ય ધ્યાને ઉભે રહે છે. બેટા ! તે વાઘ વરૂઓમાં શી રીતે રહેતે હશે? તું અને બાહુબળિ બધા રાજ્ય ભગવે છે. ભાગ્યેજ મારા પુત્રની દરકાર કરે છે ? ભરત કેને દેષ કાઢું. દોષ મારા ભાગ્યને. ધિક્કાર છે મને કે
જે હું અષભ જેવા પુત્રને પામી છતાં ઘડપણમાં મારે તેને વિગ સહે પળે. તે હમણું તેની પાછળ તેની સારસંભાળ લેવા છેડી જાત પણ શું કરું મેં તેના વિયોગ
For Private And Personal Use Only