________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર તેની જાતમાંથી એક આગેવાન પુરૂષને ઉભે કર્યો. આ આગેવાન કુલકરના નામે સંબેધા. પ્રથમ કુલકર વિમલવાહન થયા. આ પછી તે આ આગેવાની પરંપરામાં સાત આગેવાને થયા તેમાં નાભિ એ સાતમા હતા.
નાભિ અને મરૂ દેવાને પુત્ર થયે તેનું નામ ઋષભ. આ રાષભ તે આ ચોવીશીના પ્રથમ તિર્થંકર. આ કાળના પ્રથમ રાજા. આ જગતની સર્વ વ્યવસ્થાના ઉત્પાદક અને અને પ્રથમ ત્યાગી. રાષભદેવ બે સ્ત્રીને પરણ્યા. એક સુનંદા અને બીજી સુમંગલા.
આ સુમંગલા અને સુનંદા સાથે ભોગ ભેગવતાં રાષભદેવને સે પુત્ર થયા. સુમંગલાએ સૌ પ્રથમ એક પુત્ર અને પુત્રીનો જન્મ આપે. જેનું નામ ભગવાને ભરત અને બ્રાહ્મી પાયું. આ પછી સુનંદાએ પણ એક પુત્ર પુત્રી રૂપ યુગલ પ્રસવ્યું. તેનું નામ બાહુબલી અને સુંદરી પાડવામાં આવ્યું. આ પછી સુમંગલાએ બીજા ઓગણ પચાસ જેડલાં પુત્રને એટલે અઠ્ઠાણું પુત્રને જન્મ આપે.
અષભદેવે જુદી જુદી કલાઓ લેકને શિખવી. રાજ્યની વ્યવસ્થા કાર્યની વહેંચણી અને તેને અનુરૂપ જ્ઞાતિની વ્યવસ્થા કરી તે પ્રથમ રાજા થયા. રાજ્ય જોગવતાં તેમણે ત્રેસઠ પૂર્વ ગાળ્યાં. આ પછી ભરતને વિનીતાનું રાજ્ય, બાહુબળને તક્ષશિલાનું રાજ્ય અને બીજા પુત્રોને જુદાં જુદાં રાજ્ય આપી દીક્ષા લીધી. ભરત માંડલિક રાજા બન્ય.
(૨) સવારનું પહાર હતું. સૂયે હમણાંજ સેનેરી કિરણની ચાદર જમીન ઉપર પાથરી હતી.
For Private And Personal Use Only