________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
દુઃખથી રેઈરેઈને આંખે ગુમાવી છે ભરત! વધુ નહિ તે તે ત્યાં કયાં છે? અને શું કરે છે? તેની ખબર તે આપ્યા કર.” આમ બેલી માતા ખુલા હૃદયે રડી પડયાં.
ભારતની આંખમાં ઝળહળીયાં આવ્યાં છતાં ઘેર્ય ધારણ કરી લ્યો. “માતા ! દુઃખ ન લાવે આપ ત્રિભુવન સ્વામિ રાષભદેવની માતા છે ? ત્રણ જગતના આધાર જે પ્રથમ તીર્થકર થવાના છે તે આદીશ્વરની આપ જનેતા છે. માતા ! જેના નામસ્મરણથી બીજાને ઉપદ્રવ નથી થતા તે તમારા પુત્રને ઉપદ્ર શાના થાય? આપ મનમાં ઓછું ન લાવે. જગના તારક પુત્રના ત્યાગને અનુદે.”
ભરત અગ્ર ભીની આંખે માતાના ચરણ સ્પશી આવાસે આવ્યું અને નિત્ય કર્મમાં જોડાયે.
(૩) રાજન ! કુશળ સમાચાર છે.” રાજસેવક ચમકે નમસ્કાર કરતાં કહ્યું. “ “શા?” આશ્ચર્યથી ભરત બે .
રાજેશ્વર પુરિમતાલ નામના પરાના શકટાનન ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલ રાષભદેવ ભગવાનને આજે ત્રણે લેકને જણાવનાર કેવલજ્ઞાન પ્રગટયું છે. . - ભરત તેને ઈનામ આપે ત્યાં તે બીજે સમક નામને રાજસેવક દેડતે આવ્યું અને નમસ્કાર કરી છે.
દેવ! આયુધ શાળામાં સૂર્ય સરખું ઝળહળતું હજાર આશાવાળું ચક રત્ન ઉત્પન્ન થયું છે.”
બન્ને વધામણી સાથે સાંભળતાં ભરતેશ્વર વિચારમાં પડ્યા “શુ કરશું ? પહેલાં ચકને પૂછશું કે ભગવંતને ?”
For Private And Personal Use Only