________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નુપૂરસ્પંડિતાની સ્થા
(૮) ચાર અને રાણી દેવળ છેડી આગળ ચાલ્યાં. ચેર જીવથી બચે તે બદલ રાણીને ઉપકાર માનતા હતા પણ આ સ્ત્રી કેવી ભયંકર હશે તે માપવા ઉડે ઉડે વિચાર કરતે હતે. કેમકે વિના પરિચયે મને વળગી અને પિતાના પતિને સગી આંખે શૂળિએ ચડવા દીધું. હું રાજ્યદંડથી ભલે બચ્ચે. પણ ચાર હું છું તે તે કાંઈ ડું જ ખોટું છે?
આગળ ચાલતાં એક પુરપાટ વહેતી નદી આવી. ચેરે રાણુને કહ્યું “એમ કર. તારા ઘરેણું અને કપડાં મને આપ તે સામે કિનારે મુકી હું આવું પછી તને લઈ જાઉં જેથી કપડાં ભીંજાય નહિ. જંગલમાં બીજું કોઈ છે નહિ તેથી શરમનું કાંઈ કારણ નથી.” રાણીએ ઘરેણુ અને કપડાં કાઢી આપ્યાં અને તે નગ્ન બની ઝાડની ઓથે ઉભી. " ચાર ઘરેણું અને કપડાં લઈ સામે કિનારે ગયે તેણે વિચાર્યું કે “જેણે તેના પતિને ગર્દન માર્યો છે તે મને ડી જડશે. આનાથી તે છૂટીએ તેજ સારૂં”
ચર કપડાં દાગીના લઈ પલાયન થઈ ગયે. રાણી આમથી તેમ ભમવા માંડી અને ચારની પાછા આવવાની રાહ જાવા લાગી પણ ચાર ન આવ્યે તેથી તે કિનારે આવી.
કિનારે એક શિયાળ મેંઢામાં માંસને કકડે રાખી ઉભું હતું તે એકદમ બહાર આવેલું માંછલું દેખી માંસને કકડે કિનારા ઉપર ફેંકી માછલું પકડવા દેડયું. માછલું તુર્તજ પાણીમાં આવું જતું રહ્યું. શિયાળ કિનારે આવ્યું ત્યાંતે સમળી માંસને કકડો ઉપાડી નાસી ગઈ. રાણી આ
For Private And Personal Use Only