________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
કથાસાગર
દેખી ખડખડ હસી પડી અને મેલી ‘કેવું મૂર્ખ શિયાળ ! માંઢાનું માંસ બહાર મુકી માછલું પકડવા દોડયું. માંધ્યુ હાથ ન આવ્યું અને માંસ ખાઇ બેઠું. એથી ચુકયુ. ’
શિયાળ તુ જ મનુષ્ય ભાષામાં એ ‘ મૂખ” હું કે તું. શ્વેતા એક માંસના ટુકડા ખાય છે, તે તેા રાજાને મહાવતને અને ચારને એમ ત્રણને ખાયા છે. શું તું મને ઉપદેશ આપવા આવી છે ??
રાણી વિચાર કરે ત્યાં એક દેવ આગળ ઉભો રહ્યો અને બેાથે ‘રાણી ? હું મહાવતના જીવ છું. તે તે મારા સાથે વિશ્વાસઘાત કર્યો છે. પણ તેના બદલેા આપવા હું હું નથી આગ્ન્યા. હું તે તારી દયા ચિતવવા આવ્યે છું તું સારા કુળમાં જન્મી. રાજાની રાણી થઇ અને એકદમ એક પછી એક પગથિયાં ચૂકતાં કેવી સ્થિતિએ આવી છે. ચાર તે ચાલ્યા ગયા છે. તુ વધુ વખત અહિં રહીશ તે વાઘ વરૂ ફાડી ખાશે. રાણી હજી પણ તું વિકારથી અટક અને કાંઈક કલ્યાણ પામ.’
પેાતાના દુષ્ટકૃત્ય માટે રાણીને શરમ અને પશ્ચાતાપ જાગ્યા. દેવે તેને કોઇ સાધ્વી પાસે મુકી. ત્યાં તેણે ચારિત્ર લીધુ ઉગ્ર તપ કર્યું, પાપ આલેચ્યુ અને સતિ મેળવી. રાણીએ સદ્ગતિ મેળવી અને નુપૂર પડિતા પછી સુધરી તા પણ સ્ત્રીની કટકળામાં તે બન્નેનાં નામ એક સરખાં હંમેશાં જડાયેલાં જ રહ્યાં.
( પરિશિષ્ટપર્વ-ઉપદેશપ્રાસાદ-પ્રસ્તાવશતક )
For Private And Personal Use Only