________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
રાણ બેલી “મરવું તે સવારે છે ને ? પણ તે પહેલાં તારી યુવાનીને લાભ લઈ લે.”
ચાર બે “મરણને ભય માથે ગાજતે હોય ત્યાં વિષય કેને સુઝે ?'
તું ગભરા નહિ હું તને મારો સ્વામિ બનાવીશ અને આને ચોર ઠરાવીશ. પછી તે તારો મરણને ભય જશેને?”
ચાર રાજી થયા અને રાણી સાથે ભેગમાં તલ્લીન બન્ય.
સવાર થતાં પહેરેગીર “ચાર, ચેર, પકડો પકડે” કરતા મંદિરમાં પેઠા. રાણીએ મહાવતને ચેર તરીકે તેની તરફ દૃષ્ટિ કરી બતાવ્યો.
મહાવત જાગે અને “એ પ્રિયા ! એ પ્રિયા !” કરતે રાણ તરફ હાથ લંબાવવા ગયે. ત્યાં રાણું આંખ રાતી કરી બોલી “એ ઠગારા આઘા ખસ હું કયાં તારી પ્રિયા છું મારો પતિ તે આ મારી પાસે ઉભે છે. રોયા! ટે કેઈને કયાં વળગે છે?”
સૈનિકે મહાવતને મુશ્કેટોટ બાંધી ઉઠાવી ગયા. અને ફાંસીને માંચડે લટકાવ્યું. મહાવતને છેલ્લે છેલે હૃદયપલટે થયો. ખરેખર સ્ત્રી કોઈની નહિ. તેના માટે મેં રાજાને કેપ વહો આ બધું સહ્યું. છતાં ચેર જેવા નપાવટ જુવાન મળે એટલે તેમાં પણ લુબ્ધ બની. ખરેખર મેં બધું ખાયું, જીવન વેડફયું અને હવે સુધારૂં પણ શી રીતે ? ગણત્રીની પળામાં હું શુળિથી વીંધાઈશ અને મૃત્યુ પામીશ.” આજ વખતે શુળિ પરેવાયેલા મહાવતને કઈ શ્રાવકે સ્થિર કર્યો. અને નવકાર મંત્ર સંભળાવ્યું. જેના પ્રતાપે પાપી એ પણ મહાવત મરી વ્યંતર દેવ થયે.
For Private And Personal Use Only