________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરપંડિતાની કથા
૧૮૩ “હા. રાજન્ ! મને પણ અભયદાન આપે તે ઉતારૂં.” મહાવતે કરગરતાં કહ્યું.
રાજેએ અભયદાન આપવાનું કબૂલ કર્યું અને મહાવતે હાથીને ધીમે ધીમે એક પછી એક પગ મુકાવી તેને નીચે ઉતાર્યો. રાજાએ આ પછી મહાવત અને રાણીને કાઢી મુક્યા.
( ૭ ) રાણી અને મહાવત બન્ને રાજગૃહી છેડી નાઠયાં. નાસતાં નાસ્તાં એક દેવળ આવ્યું. મહાવત અને રાણી બને ત્યાં સુતાં. દેવળમાં અંધારું પુરૂં હતું છતાં દૂર દૂર દેવની આગળ એક નાનેશે દી બળતું હતું. આ દીવાને પ્રકાશ ત્યાંજ સમાપ્ત થતું હતું. મહાવત થાક દુઃખ અને ભૂખને માર્યો ઉંઘતો હતે. રાણી પણ ઉંઘતી હતી ત્યાં અચાનક કોઈને પગ રાણીને અડે એટલે તે જાગી અને બોલી “કેણ એ ? ”
સામેથી જવાબ આવ્યે “હું ચેર?
રણએ પહેલાં તે ભયથી શબ્દ કાઢયે હતે પણ પગને સ્પર્શ થયા પછી અને આછા પ્રકાશમાં તે યુવાન ચરને મેહક દેખ્યા પછી તેનું મન કામાતુર થયું તેથી તે બેલી “અહિં કેમ આવ્યું છે?
તે બોલ્યા “ગામમાંથી હું ચોરી કરી ના. પાછળ સિનિકે પડ્યા એટલે હું અંધારાને લાભ લઈ આ દેવળમાં ઘુ છું. દેવળની ચારે બાજુ સૈનિકે ઉભા છે. સવારે મને પકડશે અને ગર્દન મારશે.”
For Private And Personal Use Only