________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
કથાસાગર
કરવા લાગ્યા. ઉદ્યાનના કુંજમાં એક લાકડાને બનાવટી હાથી કરવામાં આવ્યું હતું. રાજાએ દરેક રાણીને એક પછી એક એ હાથી ઉપર ચડાવી તેના તરફ એક કમળ ફેંકયું. બધી રાણીઓ તે આ હાથી ઉપર ચડી પણ પેલી રાતવાળી રાણી ચડતાં ચડતાં અનેક ચાળા કરવા લાગી અને રાજાનું કમળ તેના ઉપર પડતાં તે એકદમ મૂછ ખાઈ જમીન ઉપર પટકાઈ પડી. રાજા તેના સ્ત્રીચરિત્રને સમજી ગયો અને બેલ્યો. “અહે તમારી સુકોમળતા અને તમારૂં ભીપણું. રાતના માવતની સાકળ સહન થાય છે. અને સાચા હાથીની સૂંઢમાં ભરાઈ મહેલથી ચડાય ઉતરાય છે. પણ આ બનાવટી હાથી ઉપર ચડતાં બીક લાગે છે અને કમળના ઘાથી આખું શરીર ઘાયલ થઈ જાય છે?” રાજાએ તુ તેને ચટલે ખેંચે અને ઠગારી તરીકે તેને જાહેર કરી. સાથે જ પેલા માવતને અને હાથીને પણ નિમકહરામ જાહેર કર્યા. અને જણાવ્યું કે “આ સ્ત્રી માવત અને હાથી ત્રણેને પર્વતના શિખર ઉપર ચડાવી મારી નાંખો.'
માવત હાથી ઉપર રાણીને બેસાડી પર્વતના શિખર ઉપર ચડ. માવતે હાથીને એક પગ ઉંચે કરાવ્ય બીજો પગ ઊંચે કરાવ્યું. અને તીજો પગ અદ્ધર કરાવી હાથીને એક પગ ઉપર અદ્ધર રાખે. નગરના બધા આગેવાને બોલ્યા “રાજન ! હાથી તે પશુની જાત છે. માવત અને રાણીને મારવી હોય તે ભલે મારે પણ આવા ઉત્તમ હાથી રત્નને મારે તે ઠીક નથી.”
રાજાને હાથીને અભયદાન આપવાનું મન થયું તેથી તે બોલે “માવત! તું હાથીને હવે જીવતે નીચે ઉતારી શકીશ
For Private And Personal Use Only