________________
Shri Mahavir Jain Aradhana Kendra
નુપૂરપંડિતાની કથા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
દેવદત્ત ચુપકીદીથી જોયુ તે તેણે જાણ્યુ કે ગેાખની
અને કહેતા
નીચે માવત રાણીને સાંકળથી મારતા હતા હતા કે ‘રાંડ, કેમ આજે મેાડી આવી ?’
?
રાણી બેલી ‘શું કરૂં હું. કયારની આઘી પાછી થતી હતી પણ આ નવા પહેરેગીર ડાા કેમે કરી લ્યો નહિ એટલે વાર લાગી’
રાણીએ માવત સાથે ક્રીડા કરી અને પછી માવતે તેને હાથીની સુંઢમાં ભરાવી ગેાખે ધકેલી દીધી. દેવદત્ત આ બધુ જોયું અને તેથી તેના દુગિલા ઉપરના રાષ ઉતરી ગયા. તે પથારીમાં પડયા. અને વિચારવા લાગ્યો‘ જે રાજાની સ્ત્રીઓને કોઇ કમીના નથી અને જે ઉપર પુરેપુરા દામસ્ત છે તે પણુ કુશીલ બને છે તેા પછી સામાન્ય માણસની સ્ત્રીએ દુઃશીલ થાય તેમાં શું આશ્ચય ? ' તેની ઇર્ષા ટળી અને તે ઘસઘસાટ ઉંચે.
"
રાજા સવારે ઉઠયા ત્યારે દરવાજા આગળ દેવૠત્ત નસકેારા એલાવતા ઘારતા હતેા. રાજાએ જગાડયે અને કહ્યું એ મહિના સુધી નાંહે ઉંઘનાર અહિ કેમ ઘસઘસાટ ઉંઘે છે?” દેવદત્ત મેલ્યા ‘ રાજન્ નહિ ઉંઘવાનું માર્ં કારણું ટળ્યું.' રાજાએ કહ્યુ • કઈ રીતે ??
દેવદત્ત અથથી ઇતિ સુધીના રાત્રિના પ્રસંગ કહ્યો રાજા એકદમ સમસમ્યો. અને તેણે ખીજે જ દીવસે આ બધા ભેદ જાણવા ઉજાણી રાખી.
(૬)
રાજગૃહી નગરીના મહેલની પાસેના ઉદ્યાનમાં એક સમી સાંજે રાજા બધી રાણીઓ સાથે આવ્યા. અને ક્રીડા
For Private And Personal Use Only