________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૦
કથાસાગર
"
બીજા કાઇના પણ મેં સસ કર્યાં હાય તે મને યાગ્ય શિક્ષા આપશે’ યક્ષ વિચારમાં પડયા. વાહ આની કપટ કળા. આને શું કરવું ?’ યક્ષ વિચાર કરતા રહ્યો ત્યાં તે દુ િલા તેના પગમાંથી પસાર થઇ ગઇ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવદત્ત આખા રાજગૃહમાં ફટ થયા. દુ`િલાના યશવાદ વધ્યા અને લેાકેા કહેવા લાગ્યા કે સતી સી એવા અવળુ વાદને સહે કેમ ? ’
દેવદત્ત વિલખા પડચેા. તે દિવસથી તેને ઉંઘ હરામ થઇ. દરાજ રાતે આજ વસ્તુ તેની આગળ રમ્યા કરતી અને તે મનમાં ખેલતા ‘મે નજરા નજર જારને જાતે જોયા છે છતાં આ દેવ આગળ કેમ સતી થઇ ? હશે ? અનાવટ હશે ? ના. એ હોય તા ઝાંઝર મારી પાસે
શું કેાઇ ઇન્દ્ર જાળ
આવ્યુ તે ટકે કેમ ?” આના કેઈ અને આમને આમ દુ:ખી થતા પડયો રહેતા.
"
ઉકેલ તેને ન મળતા આખી રાત જાગતે
For Private And Personal Use Only
(૫) રાજગૃહીના રાજા ચંદ્રસેને આ
વાત જાણી અને તેથી તેને લાગ્યું કે રાણીવાસના પહેરગીર તરીકે જો કોઇ વધુ ચેાગ્ય હાય તે દેવદત્તજ યોગ્ય છે. કેમકે તે આખી રાત જાગે છે. તેણે તેને રાણીવાસના અધિકારી નીમ્યો.
પહેલીજ રાતે એક રાણી ઘડી ઘડી બહાર આવે અને પાછી દેવદત્તને જાગતા દેખી ચાલી જાય. ચકેર દેવદત્ત સમજી ગયા કે કાંઇક ભેદ છે. તેથી તેણે અનાવટી ઉંઘ કર્યો. રાણી ઉઠી અને ગોખ પાસે આવી, થોડીજ વારમાં હાથીએ સુઢ ઉંચી કરી અને રાણી તેમાં લપેટાઈ નીચે ઉતરી